Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• दशविधोपचारनिमित्तोपदर्शनम् •
७९३ एवं हि तत्र चैतन्यस्याप्युपचारेण सुवचत्वाऽऽपत्तेः ।
'बाधकाऽभावान्न तत्र तस्योपचार' इति चेत् ? तत्र कृत्यादिसामानाधिकरण्यस्याऽप्यनुभूयमाभोक्तृत्वव्यवहार इव मुक्तिव्यपदेशोऽपि = मुक्तत्वव्यवहारोऽपि अतिसान्निध्यादितः उपचारादेव पुंसि = आत्मनि सम्भवति, स्वामिनि भृत्यगत-जयपराजयव्यपदेशवल्लौकिकोदाहरणेनेति वाच्यम्, एवं हि = तत्त्वतः कर्तृत्व-भोक्तृत्व-संसारित्व-मुक्तत्वविरहेऽपि पुरुषे तेषामुपचारेण सुवचत्वोपपादनरीत्या तु तत्र = पुरुषे चैतन्यस्यापि तत्त्वतो विरहमभ्युपेत्य उपचारेण सुवचत्वाऽऽपत्तेः । → 'सहचरण-स्थान
तादर्थ्य- वृत्त-'मान-धारण- सामीप्य-योग-साधनाऽऽधिपत्येभ्यो । 'ब्राह्मण-मञ्च-कट-राज-"सक्तु 'चन्दन- गङ्गा-'शाटकाऽन्न-पुरुषेषु अतद्भावेऽपि तदुपचारः -- (न्या.सू.२ ।१।६४) इति न्यायसूत्रदर्शितस्य सामीप्यलक्षणस्य उपचारनिमित्तस्य तत्र सत्त्वात् । 'अतिसामीप्यात् प्रकृतिगता चेतना कर्तृत्व-भोक्तृत्वसंसारित्वादिवत् पुरुषे उपचर्यत' इत्यस्याऽपि सुवचत्वादिति यावत् । ततश्च प्रकृतिरेव तत्त्वतः चेतना स्यात् । सेयं वृद्धिमिच्छतो मूलक्षतिरायाता ।
वस्तुतस्तु भोगोऽपि साक्षात्पुरुपस्यैव । पैङ्गलोपनिषदि → लोकान्तरगतः कर्मार्जितफलं स एव भुङ्क्ते - (पै.अध्याय-२) इत्येवं पुरुषस्यैव कर्मफलभोक्तृत्वमुक्तमित्यवधेयम् । ___ ननु 'चेतनोऽहमि'त्येवमहन्त्वसामानाधिकरण्येनाऽनुभूयमानस्य चैतन्यस्य बाधकाऽभावात् = 'नाहं
चेतन' इतिबाधकज्ञानस्य विरहात् न = नैव तत्र = पुरुष तस्य = चैतन्यस्य उपचारः = अन्यत्र स्थितस्याऽध्यारोपः इति पुरुपस्य स्वाभाविकमेव चैतन्यम् इति चेत् ? तर्हि तुल्ययुक्त्या तत्र = चैतन्ये “चेतनोऽहं कर्ता भोक्ते”त्येवं कृत्यादिसामानाधिकरण्यस्य = कर्तृत्व-भोक्तृत्वादिसामानाधिकरण्यस्य अपि પણ પુરુષમાં ઉપચારથી જ સંભવી શકે છે.” હું તો આ શંકા વ્યાજબી નથી. કારણ કે આવું માનવામાં આવે તો એમ પણ સારી રીતે કહી શકાય કે પુરુષમાં ભોગનો વ્યવહાર અને મુક્તિનો વ્યવહાર જેમ ઉપચારથી થાય છે તેમ પુરુષમાં ચૈતન્યનો વ્યવહાર પણ ઉપચારથી જ થાય છે. વાસ્તવિક ભોગ કે મોક્ષ ન હોવા છતાં જેમ તેનો પુરુષમાં ઉપચાર થાય છે તેમ વાસ્તવિક ચૈતન્ય પુરુષમાં ન હોવા છતાં પણ તેનો આત્મામાં ઉપચાર કરવામાં શું વાંધો હોઈ શકે? આવું બોલનારને કોઈ અટકાવી શકે તેમ નથી.
શંકા :- પુરુષમાં ચૈતન્યને માનવામાં કોઈ બાધક ન હોવાથી તેમાં ચૈતન્યનો ઉપચાર કરવાની કોઈ જરૂરત નથી. આત્મામાં ચૈતન્યને માનવામાં કોઈ બાધક પ્રમાણ = ચૈતન્યઅભાવગ્રાહક પ્રમાણ હોય અને કોઈ વિશેષ પ્રકારનું પ્રયોજન હોય તો ઉપચાર કરી શકાય. પરંતુ પુરુષમાં વાસ્તવિક ચૈતન્ય માનવામાં કોઈ બાધક પ્રમાણ છે જ નહિ. તો શા માટે પુરુષમાં ચૈતન્યનો ઉપચાર કરવો ?
સમાધાન - તો આ વાત તો આત્મામાં કૃતિ-પ્રયત્ન-ભોગ વગેરે બાબતમાં પણ સમાન રીતે લાગુ પડી શકે છે. મતલબ કે “હું ચેતન છું.” એવી પ્રતીતિને અહ–સમાનાધિકરણ માનવામાં આવે छ तेम 'एं से छु' भावी प्रतातिने ५९॥ मत्वसमानाधि४२५॥ मानवी मे. 'चेतनोऽहं कर्ता भोक्ता दुःखी च' भावी अनुभूतिम धर्तृत्व-मोतृत्व माहिने समानाधि४२५॥ भेj थैतन्य अनुभवाय छे. શું તેનું કોઈ બાધક ઉપસ્થિત છે ? કે જેના કારણે કર્તુત્વ (કૃતિ), ભોસ્તૃત્વ (ભોગ) વગેરે ગુણધર્મોના આશ્રયરૂપે ચેતન કરતાં અલગ એવી પ્રકૃતિને સ્વીકારવી જરૂરી બને? (મતલબ કે ઉપરોક્ત પ્રતીતિમાં For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International