Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• કાત્મનોરિજામિત્વસમર્થન •
७६९ विपर्ययादिरूपा वृत्तयस्तास्तत्प्रभोः चित्तस्य ग्रहीतुः पुरुपस्य सदा = सर्वकालमेव ज्ञेयाः, तस्य चिद्रूपतयाऽपरिणामित्वात् = परिणामित्वाऽभावादित्यर्थः । यद्यसौ परिणामी स्यात् तदा परिणामस्य कादाचित्कत्वात्प्रमातुः तासां चित्तवृत्तीनां सदा ज्ञातृत्वं नोपपद्येत । अयमर्थः पुरुषस्य चिद्रूपस्य सदैवाऽधिष्ठातृत्वेन व्यवस्थितस्य यदन्तरङ्गं निर्मलं सत्त्वं तस्यापि सदैवाऽवस्थितत्वाद्येन येनाऽर्थेनोपरक्तं भवति तथाविधस्याऽर्थस्य सदैव चिच्छायासङ्क्रान्तिसद्भावः तस्यां सत्यां सिद्धं सदा ज्ञातृत्वमिति न कदाचित्परिणामित्वाऽऽशङ्का + (यो.सू. ४/१८ रा.मा.) इत्येवमकारि । 'पुरुषोऽपरिणामी सदा ज्ञातृत्वात् न यदेवं ને તવં યથા વિત્તમ્' (યો સુધા.૪/૦૮) રૂતિ યોગસુધારે સંશવેન્દ્ર સાદ |
सदैव तु स्वसत्ताकाले ज्ञायमानाः चित्तवृत्तयो भोग्याः शब्दाद्याकाराः भोक्तुः पुरुषस्याऽपरिणामित्वं ज्ञापयन्ति, साक्षिणोऽपरिणामित्वादेव हि स्वयं सदा चित्तवृत्तयो ज्ञाता भवन्ति, नान्यथेति (મ.પ્ર.૪/૧૮) મણિમાઃિ |
पञ्चशिखोऽपि- 'अपरिणामिनी हि भोक्तृशक्तिरप्रतिसङ्क्रमा च परिणामिन्यर्थे प्रतिसङ्क्रान्तेव तद्वृत्तिमनुपतती'त्याह (पं.शि. ) । भोक्तृशक्तिः = आत्मा, अपरिणामित्वादेव बुद्धौ अप्रतिसङ्क्रमा, परिणामिनि बुद्धिरूपेऽर्थे प्रतिसङ्क्रान्ता इव तद्वृत्तिं = बुद्धिवृत्तिं अनुपततीति (त.वै.२/२० पृ.२१३) તાશય: તારાં વાવસ્પતિમિળ દ્યોતિત: ૧૧/૦રૂ II સ્વામી એવો આત્મા સર્વદા અપરિણામી હોવાથી ચિત્તવૃત્તિઓ હંમેશા જ્ઞાત હોય છે.” ૯ માટે પુરુષને અપરિણામી માનવો જરૂરી છે. (૧૧/૧૩)
વિશેષાર્થ :- જેમ મંત્રી-પ્રધાન વગેરે ઉપર આજ્ઞા કરવા દ્વારા પ્રજા ઉપર રાજા પોતાનું આધિપત્ય રાખે છે તેમ અંતઃકરણવૃત્તિમાં પોતાનું પ્રતિબિંબ પાડવા દ્વારા જગત ઉપર પુરુષ પોતાનું આધિપત્ય ધરાવે છે. જો પુરુષનું પ્રતિબિંબ ચિત્તવૃત્તિમાં ન પડે તો જડ પ્રકૃતિ-ચિત્ત-અંતઃકરણ કશું કરી ન શકે. માટે પુરુષ જ પ્રકૃતિનો, ચિત્તનો, ચિત્તવૃત્તિઓનો, જગતનો અધિષ્ઠાતા કહેવાય છે. સર્વદા ચિત્તવૃત્તિનો સ્વામી એવો પુરુષ ચૈતન્યમાત્ર સ્વરૂપ છે. તેમ જ પુરુષ માટે શેય એવું નિર્મળ ચિત્ત પણ કાયમ હાજર રહે છે. ચિત્ત સત્ત્વગુણપ્રધાન હોવાથી તથા નિર્મળતાના લીધે ઉભયમુખી દર્પણ સમાન હોવાથી હંમેશા ચિત્તવૃત્તિમાં એક બાજુ પુરુષનું પ્રતિબિંબ પડે છે તથા બીજી બાજુ ઈન્દ્રિયપ્રણાલિકા દ્વારા ઘટાદિઆકાર પ્રતિબિંબિત થાય છે. ચિત્તની ઘટાદિવૃત્તિઓમાં પુરુષનું પ્રતિબિંબ પડવાથી તે વૃત્તિઓ જ્ઞાનરૂપ બને છે અને ચિત્તને ઘટાદિનું ભાન થાય છે. તથા પુરુષસન્નિહિત ચિત્ત ઈન્દ્રિયવૃત્તિ દ્વારા જે જે વિષયાકાર ધારણ કરે છે તેવા પ્રકારના દશ્ય પદાર્થની છાયા પણ હંમેશા નિર્મળ ચિતિશક્તિમાં = પુરુષમાં સંક્રાન્ત થાય છે. અર્થાત ચિત્તવૃત્તિગત એવો દશ્ય પદાર્થનો આકાર (= છાયા) પુરુષમાં સંક્રાન્ત થાય છે. માટે પુરુષ સર્વદા ચિત્તવૃત્તિનો જ્ઞાતા બને છે. ચિત્ત હાજર છે. પુરુષ હાજર છે. તથા જે દશ્ય પદાર્થ ઈન્દ્રિયવૃત્તિ દ્વારા પોતોનો આકાર નિર્મળ એવા ચિત્તમાં સમર્પિત કરે છે તે ચિત્તવૃત્તિગત અર્થોપરાગ = વિષયાકાર નિર્મળ પુરુષમાં પ્રતિબિંબિત થાય છે. માટે પુરુષ સર્વદા ચિત્તવૃત્તિનો જ્ઞાતા બને છે. - આમ સિદ્ધ થાય છે.
પરંતુ આ વાત પુરુષને અપરિણામી માનવામાં આવે તો જ સંભવે. કારણ કે જો પુરુષ પરિણામી = પરિવર્તનશીલપરિણામવાળો હોય તો ચિત્તવૃત્તિગત અર્થોપરાગનું પ્રતિબિંબ પુરુષમાં સર્વદા ન રહેવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org