Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
७८२
लोकव्यवहारव्युत्पादनम्
द्वात्रिंशिका -११/१८
इत्थं प्रत्यात्मनियतं बुद्धितत्त्वं हि शक्तिमत् । निर्वाहे लोकयात्रायास्ततः क्वाऽतिप्रसञ्जनम् ।।१८।। ' इत्थमिति । इत्थं = उक्तप्रकारेण प्रत्यात्मनियतं = आत्मानमात्मानं प्रति नियतफलसम्पादकं बुद्धितत्त्वं हि लोकयात्रायाः लोकव्यवहारस्य निर्वाहे व्यवस्थापने शक्तिमत् = समर्थम् । घटादिप्रतिविम्वविसदृशत्वात् = 'अहमि'ति प्रत्ययो हि चैतन्योपरक्तचित्तविपयः, 'अयमिति प्रत्ययश्च चैतन्याऽनुपरक्तचित्तविपय इत्यतः चिच्छायाऽभिव्यक्तिशून्यत्वेन घटादिप्रतिविम्वे विवेकग्रहात् 'अयं घटादि'रित्यभिलापः, चिच्छायाभिव्यक्तिरूपतया सुखादिप्रतिविम्वे विवेकाऽग्रहणात् ' अहं सुखी' त्याद्यभिलापः; अर्थोपरक्तवृत्तिभानं यत्र तत्र विवेकग्रहात् 'अयमिति व्यपदेशः, यत्र च स्वोपरक्तवृत्तिभानं तत्र विवेकाऽग्रहात् ‘अहमि’ति व्यपदेश इति तात्पर्यम् ।।११/१७।।
पूर्वपक्षी निगमयति- ' इत्थमिति । आत्मानमात्मानं प्रति नियतफलसम्पादकं घटादेर्वहिर्मुखतया सुखादेश्चाऽन्तर्मुखतयाऽनुभवलक्षणफलोपधायकं बुद्धितत्त्वं हि लोकव्यवहारस्य व्यवस्थापने समर्थम् । यथोक्तं राजमार्तण्डे सङ्क्रान्तविपयोपरागमभिव्यक्तचिच्छायं बुद्धिसत्त्वं विपयनिश्चयद्वारेण समग्रां लोकयात्रा निर्वाहयति ← (रा.मा. ४ / २३) इति । बुद्धेरध्यवसायरूपत्वाद् विपयनिश्चयः सम्भवत्येव । न चेदमसिद्धम् । तदुक्तं साङ्ख्यसूत्रे कपिलेन → अध्यवसायः = वुद्धि: ← (सां.सू.२/१३) इति । तदुक्तं महाभारते अपि शान्तिपर्वणि → व्यवसायात्मिका बुद्धिः ← ( म.भा.शां.प.२४४/११) इति । तदुक्तं विज्ञानभिक्षुणाऽपि साङ्ख्यप्रवचनभाष्ये महत्तत्त्वस्य पर्याय बुद्धिरिति अध्यवसायश्च निश्चयाख्यः तस्याऽसाधारणी वृत्तिरित्यर्थः ← (सां.प्र.भा.२/१३, पृ. ३५३ ) इति । तदुक्तं लिङ्गपुराणे अपि
=
•
=
=
•
=
વિશેષાર્થ :- અહીં શંકા કરનારનું તાત્પર્ય એ છે કે નિયત પરિમાણવાળા પદાર્થનું અત્યંત નિર્મળ પદાર્થમાં દેખાવું તે પ્રતિબિંબ કહેવાય છે. જેમ કે દર્પણમાં મુખનું પ્રતિબિંબ. પરંતુ આત્મા તો સર્વવ્યાપી છે અને પુરુષની અપેક્ષાએ સત્ત્વ = ચિત્ત તો અપકૃષ્ટ નિર્મળતા ધરાવે છે. તેથી પુરુષનું પ્રતિબિંબ ચિત્તમાં કઈ રીતે પડી શકે ? આના જવાબમાં ભોજરાજર્ષિ કહે છે કે તમે જણાવ્યું તેવો એકાંત નથી. તેનો જવાબ તો ટીકાર્થમાં સ્પષ્ટ જ છે.
બીજી વાત એ છે કે ઉભયમુખી દર્પણ સ્થાનીય ચિત્તમાં એક બાજુ પુરુષની છાયા = પ્રતિબિંબ સંક્રાન્ત થાય છે. અને બીજી બાજુ સુખ-દુઃખાદિ આકારવાળી વૃત્તિ ઉભી થાય છે. તેથી જડ એવી પ્રકૃતિને ચિત્તને ચિત્છાયાસંક્રાન્તિના લીધે સુખાદિનો અનુભવ થાય છે. વાસ્તવમાં આ અનુભવ ચિત્ત જ કરે છે, પુરુષ નહિ. તેમ છતાં સુખાદિના ભોક્તા એવા ચિત્તની અત્યંત સન્નિહિત રહેવાના લીધે પુરુષને પોતાનો અને ચિત્તનો ભેદ ખ્યાલમાં ન આવવાથી તે ભોગનો પુરુષમાં વ્યવહાર થાય छं. (११/१७)
ગાથાર્થ :- આ રીતે દરેક આત્મામાં નિયત એવું બુદ્ધિતત્ત્વ જ લોકવ્યવહારનો નિર્વાહ કરવામાં समर्थ छे. तेथी अतिप्रसंगने झ्यां भवाश छे ? (११/१८)
* પ્રકૃતિ એક, બુદ્ધિ અનેક શ્ન
ટીકાર્થ :- ઉપર જણાવેલ રીત મુજબ દરેક આત્મામાં (તે તે આત્મા પ્રત્યે) તે તે પ્રકારના નિયત ફળનું સંપાદક એવું બુદ્ધિતત્ત્વ જ લોકયાત્રાનો નિર્વાહ કરવામાં (અર્થાત્ લોકવ્યવસ્થાનું સ્થાપન કરવામાં) સમર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org