Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
६९७
• प्रवृत्तेः परिणतिरूपता • पापविवर्जितं = सावद्यपरिहारेण निरवद्यवस्तुविषयम् ।।११।। प्रवृत्तिः प्रकृतस्थाने यत्नाऽतिशयसम्भवा । अन्याऽभिलाषरहिता चेतःपरिणतिः स्थिरा ।।१२।।
प्रवृत्तिरिति । प्रवृत्तिः प्रकृतस्थाने = अधिकृतधर्मविषये यत्नाऽतिशयसम्भवा = पूर्वप्रयत्नाऽधिकोत्तरप्रयत्नजनिता अन्याऽभिलाषेण अधिकृतेतरकार्याऽभिलाषेण रहिता (=अन्याऽभिलाषरहिता) चेतसः यद्वस्तु अधिकृतधर्मस्थानसिद्ध्यनुकूलं प्रतिदिनकर्तव्यं तद्विपयमिति । प्रणिधानस्य चित्तपरिणतिरूपत्वेऽपि चित्त-तत्परिणत्योरभेदोपचारादत्र चित्तस्य प्रणिधानत्वोक्तिर्न विरुद्धेत्यवधेयम् । ___ योगविंशिकावृत्तौ प्रकृतग्रन्थकृतैव → हीनगुणद्वेपाभाव-परोपकारवासनाविशिष्टोऽधिकृतधर्मस्थानस्य कर्तव्यतोपयोगः प्रणिधानम् + (यो.विं.१/वृ.२) इति प्रणिधानलक्षणमुक्तम् । षोडशके च हरिभद्रसूरिभिः → प्रणिधानं तत्समये स्थितिमत् तदधः कृपानुगञ्चैव । निरवद्यवस्तुविषयं परार्थनिष्पत्तिसारञ्च ।। 6 (पो.३/७) इति तल्लक्षणमुक्तम् । अधिकं बुभुत्सुभिरस्मत्कृता कल्याणकन्दलीनाम्नी तट्टीका विलोकनीया। → अन्तर्मुखोपयोगेन, वर्तिष्येऽहं मुदा ध्रुवम् । साधयिष्याम्यहं शुद्धां, स्वकीयामात्मशुद्धताम् ।। -- (आ.द.गी.८९) इति आत्मदर्शनगीतादर्शितं प्रणिधानमप्यत्राऽऽगमानुसारेणाऽनुयोज्यम् ।।१०/११।। ___प्रवृत्तिं लक्षयति- 'प्रवृत्तिरिति । प्रवृत्तिः = प्रवृत्तिपदवाच्या अधिकृतधर्मविषये = प्रणिहितधर्मस्थानमुद्दिश्य पूर्वयत्नाधिकोत्तरप्रयत्नजनिता = प्रणिधानकालीनयत्नापेक्षयाऽधिकवलवानऽप्रमादभावनाजनितो यो विजातीयः प्रयत्नः तेनोत्पादिता अधिकृतेतरकार्याभिलाषेण = प्रणिधानगोचरधर्मस्थानानुपयोगिकार्यપ્રવૃત્તિના પરિહારપૂર્વક નિષ્પાપ વસ્તુનો વિચાર કરે છે. (ચિત્ત અને ચિત્તના પરિણામમાં અભેદ ઉપચાર रीने म यित्तने प्रतिपान ४८ छ.) (१०/११)
વિશેષાર્થ :- આ પ્રણિધાનાદિ પાંચેય આશયનું અમે (ગુજરાતી વિવેચનકારે) ષોડશક ગ્રંથના પ્રથમ ભાગમાં વિસ્તારથી ગુજરાતી ભાષામાં પણ વિવેચન કરેલ છે. ત્યાં વિસ્તારથી (૩૬ થી ૧૨) આ પાંચેય આશયની છણાવટ કરેલ હોવાથી અહીં તેનો ફરીથી વિસ્તાર કરતા નથી. દિવ્યદર્શન ટ્રસ્ટકલિકુંડ, ધોળકા તરફથી પોડશક-વિવરણ ભાગ-૧ર પ્રકાશિત થયેલ છે. વાચકવર્ગ ત્યાં દૃષ્ટિપાત કરી શકે છે. તદુપરાંત પ્રણિધાનાદિ પાંચેય આશયની વિસ્તૃત છણાવટ મારા વિદ્યાગુરુદેવ આચાર્યપ્રવર પૂજ્યપાદ શ્રી અભયશેખરસૂરિજી મહારાજે “સિદ્ધિના સોપાન' નામે ગુજરાતી પુસ્તકમાં તેમ જ “યોગવિંશિકા વિવેચન' માં પણ કરેલ છે. જિજ્ઞાસુ વાચકવર્ગ ત્યાં દષ્ટિપાત કરી શકે છે. અહીં તો અમે પ્રણિધાનાદિ પાંચેય બાબત વિશે માત્ર ગાથાર્થ-ટીકાર્થ જ જણાવશું. આ વાતની વિજ્ઞ વાચકવર્ગે નોંધ લેવી.(૧૦/૧૧)
હ પ્રવૃત્તિ નિરૂપણ છે ગાથાર્થ :- પ્રસ્તુત ધર્મસ્થાનમાં વિશેષ પ્રકારના પ્રયત્નથી ઊભી થયેલી અન્ય અભિલાષન્ય स्थिर चित्तपरिणति में प्रवृत्ति३५. वी. (१०/१२)
ટીકાર્થ :- જે ધર્મસ્થાનને સિદ્ધ કરવા વિશે પ્રણિધાન કરેલ છે તે ધર્મસ્થાનમાં પ્રણિધાનકાલીન પ્રયત્ન કરતાં પણ અધિક બળવાન એવા પ્રયત્નથી ઉત્પન્ન થયેલ એવી ચિત્તની પરિણતિ તે પ્રવૃત્તિ કહેવાય છે. પ્રવૃત્તિપદાર્થ તરીકે માન્ય આ ચિત્તપરિણતિ પ્રસ્તુત ધર્મસ્થાનમાં ઉપયોગી ન બને તેવા પ્રકારના १. हस्तादर्श 'प्रकृतिश्चायं' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org