Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
७०८
• नवनीतकल्पता चरमावर्तकालस्य • द्वात्रिंशिका-१०/१८ 'नवनीतादिकल्पस्तच्चरमावर्त इष्यते । अत्रैव विमलो भावो गोपेन्द्रोऽपि यदभ्यधात् ।।१८।।
नवनीतादीति । नवनीतादिकल्पो = घृतपरिणामनिबन्धननवनीतदधिदुग्धादितुल्यः तत् = तस्मात् चरमावर्त इष्यते योगपरिणामनिबन्धनम् । अत्रैव = चरमावर्त एव विमलो भावो भवाऽभिष्वङ्गाऽभावाद् भवति । ____अथैतदेवान्वयतः समर्थयन्नाह- 'नवनीतादी'ति । योगपरिणामनिबन्धनं = मोक्षयोजकसद्धर्मव्यापारपरिणामकारणम् । यथोक्तं योगबिन्दौ → नवनीतादिकल्पस्तत्तद्भावेऽत्र निबन्धनम् । पुद्गलानां परावर्तश्चरमो न्यायसङ्गतम् ।। - (यो.बि.९६) इति । चरमावर्त एव = अन्तिमपुद्गलपरावर्त एव विमलः = अतितीव्रमिथ्यात्वादिभावमलरहितो भावः = चेतःपरिणामः, भवाभिष्वङ्गाऽभावात् = अत्यन्तदृढसांसारिकफलाऽऽकाङ्क्षाविरहाद् भवति । तादृशभवाभिष्वङ्गाभावेऽपि तथाभव्यत्वमेवान्तर्वृत्त्या नियामकमवगन्तव्यम् । भवाभिप्वङ्गविरहे तु महासत्त्व-गुणपक्षपाताधुपलब्धिरव्याहतप्रसरा । तदुक्तं हरिभद्रसूरिभिरेव ब्रह्मसिद्धान्तसमुच्चये →
निष्कलाऽऽख्यश्रुतेस्त्वस्य शुभबिम्बोपलब्धितः । तथाभव्यत्वतश्चैव क्वचिदेष निवर्तते ।। निवर्तमाने एतस्मिन् महासत्त्वश्च जायते । पक्षपातो गुणेष्वेव भवादुद्वेग एव च ।। उद्विग्नः स भवाद् धीमान् विपर्ययवियोगतः । मार्गानुसारिविज्ञानात् तत्त्वमित्थं प्रपद्यते ।।
- (ब्र.सि.७३-७५) इति । चरमावर्त्तवर्ती भवाभिनन्दिदोपोच्छेदे सति जैनदर्शनसम्मतामपुनर्बन्धकदशां साङ्ख्य-योगमान्यां निवृत्ताधिकारदशां सौगतदर्शनाभिप्रेतां च चेतोविमुक्तिमुपलभत इत्यप्यवधेयमत्र समाकलितस्व-परतन्त्रपरमार्थैः । तदुक्तं योगबिन्दौ अपि → मुक्तिमार्गपरं युक्त्या युज्यते विमलं मनः । सद्बुद्ध्यासन्नभावेन यदमीषां महात्मनाम् ।। 6 (यो.वि.९९) इति । 'अमीषां' = चरमा
બરાબર આ જ રીતે અચરમાવર્તકાળમાં ભવ્ય જીવમાં મુક્તિમાર્ગ ગમનની સ્વરૂપ યોગ્યતા રહેલી હોવા છતાં મુક્તિમાર્ગગમનની સહકારી યોગ્યતા નથી. અચરમાવર્તિમાં પ્રણિધાનાદિ શુભાશયો સંભવતા જ નથી. ભવ્યત્વ, સદ્ગુરુ ઉપદેશ, મહાવિદેહાદિ ક્ષેત્ર, પ્રથમ સંઘયણ, શાસ્ત્રાભ્યાસ વગેરે હોવા છતાં અચરમાવર્ત કાળનું સ્વરૂપ જ એવું છે કે તેની હાજરીમાં પ્રણિધાનાદિ પાંચ આશયો પ્રગટતા નથી, ત્યારે સહકારી યોગ્યતા હોતી નથી. તેથી ત્યારે યોગમાર્ગનો સંભવ નથી. આ વ્યવહાર નયની અપેક્ષાએ વાત થઈ. નિશ્ચય નયની સૂક્ષ્મ દૃષ્ટિએ શ્રીહરિભદ્રસૂરિજી મહારાજનું કથન તો એવું છે કે અચરમાવર્તકાળમાં મુક્તિમાર્ગની સ્વરૂપયોગ્યતા જ નથી રહેતી. માટે જ ત્યારે મોક્ષમાર્ગ-યોગમાર્ગ જીવમાં પ્રગટતો નથી. નિશ્ચય નયનું મંતવ્ય એવું છે કે જે કારણ કાર્ય પેદા ન કરે તે કારણને વાસ્તવમાં કારણ જ ન કહેવાય. (૧૦/૧૭)
ગાથાર્થ :- તેથી માખણ વગેરે તુલ્ય શરમાવર્ત કાળ મનાય છે. ચરમાવર્ત કાળમાં જ નિર્મળ આશય પ્રગટે છે. કેમ કે ગોપેન્દ્ર પણ કહે છે કે શું કહે છે ? તે આગળના શ્લોકમાં કહેવાશે. (૧૦/૧૮)
ટીકાર્થ :- માટે ઘી પરિણામનું કારણ બને તેવા માખણ, દહીં, દૂધ વગેરે સમાન ચરમાવર્તકાળ મનાય છે. ચરમાવર્તકાળ યોગપરિણામનું કારણ બને છે. કારણ કે ચરમાવર્તકાળમાં જ નિર્મળ ભાવો પ્રગટે છે. ચરમાવર્તકાળમાં જ ભાવ નિર્મળ બનવાનું કારણ એ છે કે ત્યારે સંસારની તીવ્ર આસક્તિ १. हस्तादर्श 'नवनीतानि' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org