Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
७२६
•
मार्गणावैविध्योपदर्शनम्
•
एतदेवाह -
जीवस्थानानि सर्वाणि गुणस्थानानि मार्गणाः । परिणामा विवर्तन्ते जीवस्तु न कदाचन ।। २९ ।। जीवस्थानानीति । सर्वाणि = चतुर्दशाऽपि जीवस्थानानि, 'गुणस्थानानि तावन्त्येव, मार्गणाः व्यापारत्वं = क्रियात्वमिति हेतोः योगस्य नैव द्रव्यादिरूपता इति भावः ||१०/२८ ।।
एतदेवाह - 'जीवे 'ति । चतुर्दशापि जीवस्थानानि → एगिंदिय - सुहुमियरा सन्नियर पणिदिया य सबि-ति-चउ । अपज्जत्ता पज्जत्ता कमेण चउदस जियट्ठाणा ← (न.त. ४) इति नवतत्त्वप्रकरणदर्शितानि, गुणस्थानानि तावन्त्येव = चतुर्दशमिच्छे सासण मीसे अविरय देसे पत्ते अपमत्ते । निअट्टि अनिअट्टि सुहुमवसम-खीण- सजोगि अजोगि गुणा ।। ← (क. २ / २ ) इति कर्मस्तवग्रन्थोपदर्शितानि; मार्गणा गतीन्द्रियाद्याः गई इंदिय काए जोए वेए कसाय नाणे य । संजम - दंसण - लेसा - भव- सम्मे सन्नी आहारे ।। ← (न.त.४५ ) इत्येवं नवतत्त्वप्रकरणावेदिता चतुर्दश मार्गणाः, यद्वा गइ-इंदिय-काए जोए वेए कसाय - लेसासु । सम्मत्त नाण दंसण संजय उवओग आहारे ।। भाग परित्त पज्जत्त सुहुमे सण्णी य होइ भव चरिमे ।
← (आ.नि.१४/१५) इत्येवं आवश्यकनिर्युक्तिप्रदर्शिता विंशतिविधा मार्गणाः, एते सर्वे हि
છુ. હસ્તાવશે ‘મુળસ્થાનાનિ' પૂર્વ રાતિ ।
વિશેષાર્થ :- ઘણી ગંભીર બાબતોનો ટૂંકા શબ્દોમાં મહોપાધ્યાયજી મહારાજે આ શ્લોકમાં નિર્દેશ કરેલો છે. સૌપ્રથમ વાત એ છે કે જ્ઞાનનયથી જ્ઞાનપરિણામસ્વરૂપ યોગ છે. તથા ક્રિયાનયની ષ્ટિએ આત્મશક્તિને તપ-ત્યાગ-કાઉસગ્ગાદિ ધર્મક્રિયારૂપે ફોરવવી તે યોગ છે. આ બન્ને પદાર્થ વાસ્તવમાં તો આત્માના વ્યાપારસ્વરૂપ જ છે. આત્મવ્યાપાર તે કહેવાય છે કે જે ક્રમિક હોય તથા પ્રવૃત્તિવિષય બને. જ્ઞાનના પરિણામો ક્રમિક હોવાથી તે આત્મવ્યાપાર કહેવાય છે. તથા આત્મપ્રયત્નનો વિષય બનવાથી તપ-સ્વાધ્યાય-ભિક્ષાટન-પડિલેહણ વગેરે ધર્મક્રિયાઓ પણ આત્મવ્યાપારરૂપ જ છે. આથી યોગ આત્મવ્યાપારસ્વરૂપ છે. જ્ઞાનનય અને ક્રિયાનયને માન્ય યોગ ઉપરોક્ત આત્મવ્યાપારસ્વરૂપ હોવાથી કોઈ અવ્યાપ્તિ વગેરે દોષ આવવાની અહીં શક્યતા નથી.
Jain Education International
द्वात्रिंशिका - १०/२९
યોગ આત્મવ્યાપારસ્વરૂપ હોવાથી વ્યાપારવિશિષ્ટ આત્માની યોગ તરીકે ગણના માન્ય નથી- એમ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. કારણ કે ભેદનયથી આત્મા અને આત્માનો પરિણામ બન્ને અલગ-અલગ પદાર્થ છે. તેથી આત્મા યોગ નથી પણ આત્મવ્યાપાર યોગ છે. એવું નિશ્ચિત થાય છે. (૧૦/૨૮) આત્મા અને તેના પરિણામમાં ભેદની સિદ્ધિ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે કે -
# આત્મા સદા શુદ્ધજ્ઞાયક સ્વભાવયુક્ત
ગાથાર્થ :- સર્વ જીવસ્થાનો, ગુણસ્થાનો અને માર્ગણા આ બધા પરિણામો બદલે છે. પરંતુ જીવ ક્યારેય બદલાતો નથી. (૧૦/૨૯)
ટીકાર્થ :- તમામ અર્થાત્ ૧૪ પ્રકારના જીવસ્થાનો, ૧૪ ગુણસ્થાનકો તથા ગતિ-ઈન્દ્રિય વગેરે સઘળી માર્ગણાઓ આ બધા આત્માના પરિણામો છે. આ પરિણામો અલગ-અલગ અવસ્થાને પામે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org