Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
ના
६९४
• પ્રાધાના ક્રિયાશોધતી • द्वात्रिंशिका-१०/९ तत्त्वेन = तत्त्वतः पुनः नैकापि प्रणिधानाद्यभावतो नैकापि (शुभा) वरं, प्रणिधानादीनां क्रियाशुद्धिहेतुत्वात् ।।९।। नाशे समुत्पन्नेऽर्धं त्यजति पण्डितः' (पं.तं.४/१/२४) इति पञ्चतन्त्रदर्शितेन न्यायेन शास्त्रकृतां मनाक् सुन्दरा मता। यथोक्तं योगबिन्दुवृत्तौ ‘अनाभोगवतो लोकाराधनप्रधानस्य कीर्त्यादिस्पृहामलिनात्मधर्मक्रियायाः सकाशात् मनाक् सुन्दरैव धर्मक्रिया, महतो धर्मस्य तत्र हीनतयानवलोकनादिति (यो.बि.९१ वृत्तिः)।
તત્ત્વતિ: = પરમાર્થવૃજ્યા પુન: વૈશાપ = નૈવૈા, પુિનર્દે રૂત્ય શબ્દાર્થ, વરં = સુન્દરી, प्रणिधानाद्यभावतः = प्रणिधान-प्रवृत्ति-विघ्नजयादिसदाशयविरहात् । न च तदभावे कथं धर्मक्रियाप्राशस्त्यविरह इति शक्यम्, प्रणिधानादीनां = प्रणिधान-प्रवृत्ति-विघ्नजयादीनां क्रियाशुद्धिहेतुत्वात, तदभावे आध्यात्मिकक्रियाविशुद्धययोगात् । उपलक्षणतो भावस्थैर्य-वृद्ध्यादिहेतुत्वमप्यवसेयम् । इत्थमेव भावस्थैर्यादितोऽखण्डज्ञानानन्दादिप्राप्त्युपपत्तेः । एतेन → अखण्डैकरसं भावमखण्डैकरसं स्वयम् - (ते.बि.२/ १) इति तेजोबिन्दूपनिषद्वचनमपि व्याख्यातम् ।।
लोकसंज्ञादिना प्रणिधानादिभावानुपयोगे भावधर्माऽयोगात् । तदुक्तं योगबिन्दौ → लोकपङ्क्तिमतः प्राहुरनाभोगवतो वरम् । धर्मक्रिया न महतो हीनताऽत्र यतस्तथा ।। - (यो.विं.९१) इति । अत एव प्रणिधानादिकं धर्मकर्ममर्मतयाऽवसेयम् । प्रकृते → कर्ममर्म ज्ञात्वा कर्म कुर्यात् - (पर.१) इति परब्रह्मोपनिषद्वचनमपि यथातन्त्रमनुयोज्यम् ।।१०/९।। ધર્મમાં હીનત્વની બુદ્ધિ ન થાય તો.
જો કે તે ધર્મી જીવ અસંજ્ઞી જેવો ગતાનુગતિક ધર્મક્રિયા કરનાર હોવાથી તેને ધર્મમાં તાત્ત્વિક મહત્ત્વનું જ ભાન નથી. વળી, સાંસારિક ફલની પ્રબળ ઈચ્છા પણ તેને નથી. માટે તેને મહાન એવા ધર્મમાં હીનત્વની બુદ્ધિ થવાની સામાન્યથી શક્યતા નથી. આથી તેવા જીવની ધર્મક્રિયા કાંઈક સુંદર કહી શકાય. પરંતુ પરમાર્થથી વિચારીએ તો એક પણ ધર્મક્રિયા પ્રણિધાન આદિ વગર સારી ન કહેવાય. કારણ કે પ્રણિધાન વગેરે ક્રિયાશુદ્ધિના હેતુ છે. (૧૦/૯)
વિશેષાર્થ :- (૧) વિશિષ્ટબુદ્ધિ વગરના ધાર્મિક વિનીત જીવોને ધર્મનું તાત્ત્વિક માહાભ્ય ખ્યાલમાં જ નથી હોતું. તેમ જ વિનીત-ભદ્રિક એવા તે જીવોમાં તીવ્ર ભોગતૃષ્ણા ન હોવાના લીધે તેવા જીવને લૌકિક સુખ-દેવલોકનું સુખ વગેરે મેળવવાની તીવ્ર ઝંખના નથી હોતી. માટે ફક્ત બાહ્ય લૌકિક-સુખના સાધન તરીકેની બુદ્ધિ ધર્મમાં થવાની તેમના માટે શક્યતા ખાસ રહેતી નથી. આમ ધર્મમાં હીનત્વની ભાવના તેમના હૃદયમાં ન રહેવાના લીધે તેવા જીવો જનમનોરંજન માટે પાપ કરવાના બદલે ધર્મ કરે તો પણ કંઈક સારી વાત છે. (૨) અચરમાવર્તવર્તી દૂરભવ્ય કે અભવ્ય જીવો તો એકમાત્ર બાહ્ય સુખના જ સાધન તરીકે ધર્મને માનવા દ્વારા ધર્મનું અવમૂલ્યન કરીને જનમનોરંજન માટે જે ધર્મક્રિયા કરે છે તે કરતાં તો ઉપરના જીવોની ધર્મક્રિયા સારી જ કહેવાય.
(૩) પરંતુ તાત્ત્વિક શુદ્ધિ તો પ્રણિધાનાદિસહિત એવી ધર્મક્રિયામાં જ હોય છે. આ વાત ધ્યાનમાં રાખવી. આ ઉત્તમ ભૂમિકા છે. જેમ સ્ત્રીને (૧) કેવળ વાસનાપૂર્તિના સાધન તરીકે જોવી તે અધમ કક્ષા છે. (૨) ધર્મસંગાથિનીરૂપે પણ નિહાળવી તે મધ્યમ કક્ષા છે. અને (૩) માતા-બેનદિકરી-સિદ્ધસ્વરૂપે નિહાળી તેની જોડે પવિત્ર આચરણ કરવું તે ઉત્તમ-ઉત્તમોત્તમ કક્ષા છે. તે રીતે પ્રસ્તુતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org