Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• દેતુ-સ્વરૂપનુવન્દિતો નવત્વમીમાંસા • ___आद्येति । पीयूषवन्नेयं स्वरूपतो गुणाऽऽवहा, किं तु वच्छनागवत्परिकर्मितैवेति तात्पर्यम् T૧//. धर्मार्थकामाः कथ्यन्ते सूत्रे काव्ये च यत्र सा। मिश्राख्या विकथा तु स्याद् भक्त-स्त्री'-देश-रा'ड्गता ।।२०।।
धर्मेति । यत्र सूत्रे काव्ये च धर्माऽर्थ-कामा मिलिताः कथ्यन्ते सा मिश्राख्या कथा, सङ्की-र्णपुरुषार्थाऽभिधानात् । पञ्चधा भवति, स्वरूपतो हेतुतोऽनुबन्धतः स्वामितः परिकर्मतश्चेति । तत्र स्वरूपतो गुणावहत्वं लोकेऽमृतादेर्लोकोत्तरे च चारित्रादेः । हेतुतो गुणावहत्वं तु सम्यग् निरीक्ष्य गच्छतोऽपि सम्पातिमजीवान् विराधयतो द्रष्टव्यम्। अनुबन्धतो गुणावहत्वं विधिपूर्वं जिनं पूजयतो ज्ञेयम् । स्वामितो गुणावहत्वं सम्यग्दृष्टिगृहीतमिथ्याश्रुतस्य विज्ञेयम् । परिकर्मतश्च गुणावहत्वं लोके वैद्यप्रदत्तवच्छनागादेर्लोकोत्तरे च विक्षेपण्यादेदृश्यम् । परिकर्म चात्र श्रोतुः तथाविधरुच्यापादनं विज्ञेयम् । क्वचिच्च श्रोतृभूमिकानुसारेण मण्डूकप्लुतिन्यायेन प्रथममेव निजन्यादेरपि कथनेऽपि न दोप इति ध्येयम् ।।९/१९ ।।
चरमामवसरसङ्गत्यायातां मिश्रकथामाह- 'धर्म'ति । तदुक्तं दशवैकालिकनियुक्ती → धम्मो अत्थो કામો ઉવરસ નન્દ સુ વ્હેતું તો વે સમયે મા ૩ વરુદ મસિયા ગામ || ૯ (શિ.નિ.રૂ/ २०६) इति । तद्व्याख्या चैवम् → धर्मः प्रवृत्त्यादिरूपः, अर्थो विद्यादिः, कामः इच्छादिः उपदिश्यते
ટીકાર્થ :- વિક્ષેપણી કથા અમૃતની જેમ સ્વરૂપથી ગુણકારી નથી. પરંતુ વચ્છનાગ ઝેરની જેમ પરિકર્મિત કરાયેલી હોય તો જ વિક્ષેપણી કથા ગુણકારી બને - આવું અહીં તાત્પર્ય છે. (૯/૧૯)
વિશેષાર્થ :- અમૃતનું સ્વરૂપ લાભકારી છે. ઝેરનું સ્વરૂપ લાભકારી નથી. પણ વૈદ્યની પ્રક્રિયાથી વચ્છનાગ વગેરે ઝેરનું મારણ કરવામાં આવે અને પછી અમુક પ્રકારના રોગમાં તે ઝેર દર્દીને આપવામાં આવે તો લાભ-રોગોચ્છેદાદિ ગુણ થાય છે. તેમ આપણી કથાનું સ્વરૂપ લાભકારી છે. વિક્ષેપણી કથાનું સ્વરૂપ લાભકારી નથી. અર્થાત્ આક્ષેપણી કથા જેમ સ્વરૂપથી જ = પોતાના સ્વભાવથી જ લાભકારી છે તેમ વિક્ષેપણી કથા પોતાના સ્વરૂપથી જ = પોતાના સ્વભાવથી જ લાભકારી બની શકતી નથી. પરંતુ વૈદ્યતુલ્ય ગુરુ-ધર્મદેશક દ્વારા તેનું મારણ કરવામાં આવે અર્થાતુ શ્રોતામાં મધ્યસ્થતા ઊભી કરાવી તેણે સ્વીકારેલા ધર્મમાં રહેલી ખામીઓ સાંભળવાની ઈચ્છા પ્રગટાવવામાં આવે તો જ વિક્ષેપણી કથા લાભકારી નીવડી શકે. માટે વિક્ષેપણી કથાને કહેનારે બહુ સાવધાની રાખવી જરૂરી છે. (૯/૧૯).
- મિશ્રક્યા અને વિક્યા હ હવે મિશ્રકથાને દર્શાવવા ગ્રંથકારશ્રી કહે છે કે -
ગાથાર્થ :- જે સૂત્ર અને કાવ્યમાં ધર્મ, અર્થ અને કામવિષય કહેવાય છે તે મિશ્ર નામની કથા જાણવી. ભોજન-પાણી-સ્ત્રી-દેશ-રાજા વગેરે સંબંધી વાત તે વિકથા જાણવી. (૯/૨૦)
ટીકાર્થ :- જે સૂત્ર અને કાવ્યમાં ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થ સંબંધી બાબતો એક-બીજા સાથે વણીને સાથે કહેવાય તે મિશ્ર નામની કથા સમજવી. કેમ કે પરસ્પર સંકીર્ણ એવા ત્રણેય પુરુષાર્થનું તે કથન કરે છે.
૬. દુસ્તક “
રાશે થા' તિ પટ: | ૨. “રાવતા' રૂત્યદ્ધ: પાડો મુદ્રિતપ્રત | Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org