________________
કુંભારિયાજી .
૨૪
મૂળ ગભારા, મોટા ગૂઢમ′ડપ, દશ ચાકી, સભામંડપ, શંગારચાકી, અને માજીના એ મેટા ગભારા અને ૨૪ દેરીઓ વગેરે છે. છ ચાકીના બધા સ્તા વગેરેમાં કારણી છે. આખું મંદિર અને શિખર પણુ મકરાણાના પથ્થરનું બનેલું છે. આ શિખરના ઘાટ તારંગાના મંદિરના શિખર જેવા છે.
સભામંડપના ડાબા હાથ તરફના ગભારામાં મૂ૦ ના શ્રીઆદીશ્વર ભ॰નું મકરાણાનું એકતીથી પરિકરયુક્ત મનેાહર પ્રાચીન ખિમ છે. મૂત્તિ સ૦ ૧૯૭૫માં શ્રીવિજયદેવસૂરિજીએ પ્રતિષ્ઠિત કરેલી છે. તેમાં માજીના અને ગેાખલામાં ખાલી પરિકરા સ૦ ૧૩૩૫ના લેખાવાળા છે. જમણા હાથ તરફના ગેાખલામાં મૂ॰ ના॰ શ્રીપાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય અને દનીય એકતીથી પ્રાચીન પરિકર યુક્ત પણુ લેખ વિનાનું ખિમ છે. આ બિંબ એટલું મોટુ છે કે નીચે ઊભા રહી ભગવાનના લલાટમાં ચાંલ્લા કરી શકાતા નથી, તેથી ખાજુમાં લાકડાની ઘેાડી મૂકેલી છે. આ તરફના જંગલી લેાકેા શ્રીપાર્શ્વનાથ ભગવાનને “ભીમાદાદા”, શ્રીઆદીશ્વર ભ॰ને “અર્જુન” અને શ્રીનેમિનાથ ભ॰ને યુધિષ્ઠિર” કહે છે.
*
મૂળ ગભારાની પાછળના ભાગની મંદિરની ભીંતમાં સુંદર કારણી છે. મંદિરના પાછળના ભાગની ભમતીમાં સેકડા રિકરાના ટુકડા, પખાસણ અને ગાદીના ટુકડા, કાઉસગ્ગિયા, ઈંદ્રો ( પરિકરમાંથી નીકળેલા ) ખડિત અને કેટલાક અખ’ડિત પણ છે. એક સુંદર નકશીદાર માટુ તારણ સ્ત ંભા યુકત છે. તે મૂ॰ ના॰ પરથી કાઢી નાખ્યું હશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org