________________
નાદિયા
ર૫૫ અને નારીઓના હાથમાં પૂજાની સામગ્રી છે. એ જ પ્રમાણે બીજી તરફ પણ છે. પરિકરમાં જ ભગવાનના મસ્તક પાછળ વિશાળ ભામંડળ અને મસ્તક ઉપર છત્ર બનેલું છે. ભગવાનની બંને બાજુએ બે મોટા ભવ્ય ઈશ્નો હાથમાં ચામર લઈને ઊભા છે.
ભગવાનની આગળ સુંદર નકશીદાર મકરાણાના પથ્થરના બે ખંભે અને તેના ઉપર સુંદર તેરણે છે. સ્તંભે અને તેરણોમાં, કાઉસગ્ગિયા અને ભગવાનની બેઠી મૂર્તિઓ કુલ ૫૧, યક્ષ ૧ યક્ષિણી ૧, શ્રાવક ૨, એને શ્રાવિકા ૨ ની મૂર્તિઓ કોતરેલી છે.
આ મંદિરમાંથી સં૦ ૧૧૩૦ થી ૧૨૧૦ સુધીના ભીંત અને સ્તંભ ઉપરના કુલે પાંચ લેખો મળી શક્યા છે. બાવન દેરીઓના દરવાજા પર લેખ હતા પણ તે પર કલાઈ કરાવેલી હોવાથી કેટલાક દબાઈ ગયા છે અને કેટલાક વંચાયા તે ઊતાર્યા છે. તે લેખાં લગભગ ૧૫મી શતાબ્દિના છે.
- આ મંદિરની શંગારચોકીની પછી પ્રવેશ કરતાં પહેલાં ડાબા હાથ તરફ એક જૂની ઓરડી છે, તેમાં ચૂને ભરાય છે. તેની પાસે એક ઓસરી (દલાણ–એક ઢાળિયું પાકું છતબંધી) છે. જમણે હાથ તરફના ચોકમાં રાયણનું વૃક્ષ છે. તેની પાસે એક ખૂણામાં હાલમાં ન જ કરાવેલો એક પાણું ભરવાને હજ છે. તેની અંદર શૃંગારચોકીની દીવાલના એક પથ્થરમાં સં૦ ૧૧૩૦નો લેખ છે, તેમાં તેની પાસે શિવગણ નામના ગૃહસ્થ એક વાવડી કરાવ્યાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org