________________
sr
અર્બુદાચલ પ્રદક્ષિણા
“ અહીં સૂર્ય આદિની કેટલીક મૂત્તિઓ આમતેમ આ પ્રાચીન સ્થાનનાં ખ ંડિયેરા બહુ દૂર સુધી ટિષ્ટ
પડેલી છે.
ગોચર થાય છે.
“ અહીં હિજરી સન ૫૭૪ (વિ॰ સ૦ ૧૨૩૫, ઈ. સ. ૧૧૭૮)માં સુલતાન શાહબુદ્દીન ગોરી ગુજરાતની રાજધાની અણુહિલવાડ પાટણ પર ચડાઈ કરવા જતાં ઘાયલ થયેલા અને તેને હારીને પાછું ફરવું પડયું હતું. અહી હિ॰સન ૫૬ (વિ॰ સ૦ ૧૨૫૩, ઈ. સ. ૧૧૯૬ )માં ગુજરાત પર ચઢાઈ કરનારા કુતબુદ્દીન ઐબકની સાથે લડાઈ થઈ; જેમાં ધારાવ વગેરે હારી ગયા હતા.”
,
આબુ ઉપર ચડવાના રસ્તા ઃ
અહીંથી આબુ ઉપર ચઢવાના રસ્તે છે. ૧ કાશ પહાડમાં ચાલવાથી છીપાબેરી ચાકી પાસે સકે ચાકીદારા લીધા વિના જવું નહી.
ચઢાય છે.
“ કોટડા ”
અહીંથી વાયવ્ય ખૂણામાં ૧૧ માઈલ દૂર નામનું ગામ આવે છે. અહી શ્રાવકનાં ઘર, ઉપાશ્રય કે દેરાસર કઈ નથી. કોટડાથી પહાડી રસ્તે ૬ માઈલ જવાથી છીપાબેરી ચાકી અને આરણાની ચાકી વચ્ચે આખુ કે પની સડક ભેગા થવાય છે. ત્યાંથી આરણા થઈ ને દેલવાડા જવાય છે. આ રસ્તે ચાકીદાર અને લેમિયા લીધા સિવાય જવું નહી.
૯૩, આમથરા કાસીંદ્રાથી દક્ષિણમાં રા માઇલ અને કીવરલી સ્ટેશનથી પશ્ચિમમાં ૧ માઈલ દૂર “ આમથરા” નામનું ગામ આવે
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org