Book Title: Arbudachal Pradakshina Abu Part 04
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

View full book text
Previous | Next

Page 358
________________ આર ૩૧ જેવામાં આવે છે. આ ત્રણ મંદિરની પાસે બીજાં પણ કેટલાંક નાનાં નાનાં મંદિર છેજેમાં બે સૂર્યની મૂર્તિઓ રાખવામાં આવી છે.” ઓરથી મૈત્યપૂણામાં ખરાડી (આબુરોડ) ૩ માઈલ આવ્યા. દાયના સાધુ કનડા (નાથ) કહેવાતા હોય; એવું અનુમાન થાય છે, કેમકે મેવાડના પ્રસિદ્ધ એકલિંગજીના મંદિરના મહંત પણ પહેલાં આ જ સંપ્રદાયના સાધુ હતા અને જે હારીતરાશિ નામક સાધુની કૃપાથી ગુહિલે તેને રાજ્ય પ્રાપ્ત થયું તે પણ આ જ સંપ્રદાયને હતો. તેની લેખ સહિત મૂર્તિ એકલિંગજીમાં છે, જેથી તેનું કનડા હોવાનું સિદ્ધ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372