Book Title: Arbudachal Pradakshina Abu Part 04
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

View full book text
Previous | Next

Page 354
________________ આર ૧૨ '' ૧૧ ને શુક્રવારે ઓડ ગામના શ્રીમહાવીર ચૈત્યમાં પારવાડ વંશના શ્રેષ્ઠી સહદેવના પુત્ર સદ્ભાત, તેના પુત્ર વરદેવ, તેના પુત્ર યશેાધવલે આ સુંદર જિનયુગ્મ કરાવ્યાં ” વગેરે. આ લેખમાં ગામનું નામ “ ઓડ ” અને મૂ॰ ના શ્રીમહાવીર ભ॰નું ચૈત્ય હાવાનું જણાવ્યું છે. આથી આ ગામ ઉક્ત સંવત્ પહેલાનુ હાવું જોઈ એ. મૂ॰ ના॰ શ્રીમહાવીર ભ૦ ને બદલે અત્યારે આદીશ્વર ભ॰ મૂ॰ ના॰ તરીકે છે; તેથી છોદ્ધાર વખતે મૂ॰ ના૦ની ફેરબદલી થઈ હશે અને મંદિર પણ ઉકત સંવત્ પહેલાંનું હાવાનું નક્કી થાય છે. ગૂમડપના જમણા ગોખલામાં પંચતીર્થી યુક્ત શ્રીપાર્શ્વનાથ ભગવાનનું કણાવાળું ખાલી સુંદર પરિકર છે. તેમાં મૂ॰ ના॰ નથી પણ મૂ॰ ના૦ ની જગ્યાએ અંખિકાદેવીની સુંદર મોટી મૂર્તિ સ્થાપન કરેલી છે. આ મૂર્તિ ઉપર સ૦ [૧]૧૪૧ના લેખ છે. ડાખા હાથ તરફના ગોખલામાં પંચતીથી તુ પરિકર છે, તેમાં મૂળ ના॰ની જગ્યાએ પહેલાં મીજી મૂર્તિ હશે તેને બદલે હાલમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની નવ ફાવાળી નવી મૂર્ત્તિ બિરાજમાન કરી છે. આ મૂર્ત્તિ ઉપર સ૦ ૧૫૪૫ના લેખ છે પણ તે લેખ, બનાવટી હાય એમ લાગે છે. પગલાં જોડી ૧ છે. તેના પર સ૦ ૧૮૬૨ના લેખ છે. આ મંદિરમાં કુલ જિનર્મિષ્ઠ -૪, કાઉસગ્ગિયા ૨, ધાતુની પંચતીથી ૧, ધાતુની નાની એકલમૂર્તિ ૧, પગલાં જોડી ૧, અને અંબાજીની પાષાણુની મૂત્તિ ૧ છે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372