________________
અબુદાચલ પ્રદક્ષિણ આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, નવચેકી, સભામંડપ, ૧૮ દેરીઓ, કોટ, શૃંગારકી વગેરેથી યુક્ત છે.
અહીં એક બીજું પણ પ્રાચીન જૈન મંદિર હતું, જે પડી ગયેલું છે. તેના ઘણા પથ્થરે રેપિડા જેનમંદિરમાં લગાવી દીધા છે.
પ્રાચીન શિલાલેખમાં આ ગામનું નામ “કાસીંદ્રા મળે છે. આ ગામના નામ ઉપરથી જ “કાસહગચ્છ” અસ્તિત્વમાં આવ્યું હતું.
અહી પિરવાડ શ્રાવકનાં ઘર ૨૦ છે. ઉપાશ્રય કે ધર્મશાળા વગેરે નથી. બીજા કેટલાંક સ્થાને : મક
ગામથી દક્ષિણમાં “કાસેશ્વર”નામક શિવમંદિર અનુમાનતઃ આઠમી સદીની આસપાસનું બનેલું છે. જેને લોકે
કાશીવિશ્વેશ્વર” કહે છે. આ મંદિર અત્યારે ખંડિત સ્થિતિમાં છે. ઉકત મંદિરની સામે એક ચતુરસ્તંભ ઉપર ચાર પુરુષની મૂર્તિઓ ખેદેલી છે, જેમનાં નામો તેના પર ખદેલાં છે અને તે નવમી શતાબ્દિની આસપાસની લિપિવાળાં છે.
“આ મંદિરની પાસે બે શિલાલેખમાંથી એક સં. ૧૨૨૦ પરમાર રાજા ધારાવર્ષના સમયને, તથા બીજે વિ. સં. ૧૩૦૧ને, પડેલા છે.
* જુઓ સિદી સાચા તિહાસ પૃ. ૩૬ ઉપરથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org