________________
зос
અબુદાચલ પ્રદક્ષિણા
ા સહિત ઈન્દ્ર, ઈન્દ્રાણી છે, તેની ઉપર અને બાજુએ એવા જ ત્રણ ત્રણ ધરણેન્દ્રનાં નાંનાં રૂપે અને ખાજુએ છે. ભગવાનને માથે સાત સાત ા છે. તેની નીચે તથા મૂનાના પરિકર નીચે ગાદીમાં લેખા છે પણ ઘસાઈ ગયા છે. મેલ—કચરાથી પથ્થરા ખવાઈ ગયા છે.
ગૂઢમંડપમાં ડાબા હાથ તરફના ગાખલામાં એક ત્રણ તીના પ્રાચીન પરિકરયુક્ત જિનર્મિખ છે. દરવાજાની અને મનુએ પરિકર તથા પરિકરની ગાદી ખાલી છે. કુલ જિનબિંબ ૪ અને ૨ કાઉસગ્ગિયા મળીને ૬ મૂત્તિઓ છે.
આ મદિર મૂળગભારા, ગૂઢમ’ડપ, છચાકી, સભામ’ડપ, શૃંગારચાકી, શિખર અને દરવાજાની અને બાજુએ મળીને ખાલી ૧૨ દેરીઓ તેમ જ ભમતીના કાટથી યુક્ત છે. મંદિર પ્રાચીન છે, ધ્વજા—દંડ તૂટી ગયેલા જણાય છે. મરમ્મતની જરૂરત છે.
અહીં શ્રાવકાનાં ૬ ઘરેા છે. ઉપાશ્રય પડી ગયા છે. ધર્મશાળા વગેરે નથી.
૯૬. દેરણા
દેલદરથી નૈઋત્યખૂણામાં રા માઈલ અને ખરાડી ( આબુરોડ ) થી ઈશાન ખૂણામાં ૪ માઈલ દૂર “ દેરણા ” નામનું ગામ આવે છે. આ ગામ સાંતપુર તહેસીલમાં છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International