________________
સાંગવાડા
અડિત જિનમંદિર :
અહીં જે એક જૂનું મંદિર હતું તે પડી ગયું છે. પથ્થરનું ઘણું કામ હજુ ઊભું છે. આ ગામ ઉજ્જડ થઈ ને કાંઈક દૂર વસ્યું છે. અહીં શ્રાવકનાં ઘર, ઉપાશ્રય વગેરે કંઈ નથી.
૮૯. ભીમાણા
'
સાંગવાડાથી અગ્નિ ખૂણામાં રા માઈલ દૂર “ભીમાણા” નામનું ગામ આવે છે અને અહીથી ભીમાણા સ્ટેશન પશ્ચિમ દિશામાં ૧૧ માઈલ દૂર છે. આ ગામ રાહિડા તહેસીલમાં છે.
૨૯૭
શ્રીમુનિસુવ્રતસ્વામી ભનુ મંદિર :
અહી એક જૈનમંદિર છે. તેમાં મૂ॰ ના॰ શ્રીમુનિસુવ્રત સ્વામીની પંચતીથી ના પરિકરયુક્ત સુંદર અને પ્રાચીન મૂર્ત્તિ છે. અહીં કુલ જિનબિંબ ૧૮ અને એક નાના કાઉસગ્ગિયા ( પરિકરમાંથી છૂટા પડી ગયેલા) છે. આ મૂત્તિઓમાં શ્રીપાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ૧ ફૂટની છે. આ મૂર્તિની આકૃતિ સાધારણ અને પથ્થર ડાઘીલેા છે. પણ ખંડિત નથી.
આ મંદિર મૂળગભારા, ગૂઢમંડપ, છચાકી, સભામંડપ શૃંગારચાકી, અને કાટ યુક્ત છે.
અહીં પારવાડ શ્રાવકનાં ૪ ઘરા છે. ધર્મશાળા કે ઉપાશ્રય નથી. ગામમાં એ તડ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org