________________
૯૦. તુરંગી
ભીમાણાથી દક્ષિણ દિશામાં ૧ માઈલ અને ભીમાણા સ્ટેશનથી ઈશાન ખૂણામાં ૨ માઈલ દૂર “તુરંગી” નામનુ ગામ આવે છે.
ખંડિત પડેલુ* જૈનમ`દિર :
અહીં એક જૈનમંદિર પડી ગયેલું છે. આ મંદિર મૂળ ગભારા, ગૂઢમડપ, છ ચાકીઓ, સભામંડપ, શૃંગારચાકી અને ભમતીના કાટ સહિત શિખરબંધી બનેલું હતું. અત્યારે શિખર, મૂળગભારા, ગૂઢમંડપ, છુ ચાકીઓ અને તેના ઉપરના ચુમ્મો હજુ સાબૂત ઊભેલા છે. શૃંગારચેાકીના મુખ્ય દરવાજા અંહારનાં પગથિયાં, તેની બંને બાજુએ ઓટલા વગેરે પણ માજીદ છે. સભામંડપ સાવ પડી ગયા છે તથા ગઢના ઘણા ખરા ભાગ પડી ગયા છે.
મૂળગભારામાં આરસનું પ્રાચીન પંચતીથી વાળુ પરિકર છે. તેમાંના અને કાઉસગ્ગયા કેાઈ એ ખડિત કરી નાંખ્યા છે. તથા ઉપરના ભાગમાંથી છત્ર વગેરે તેડી નાંખ્યું છે. મૂળનાયકજીની મૂત્તિ વગેરે પણ કાઈ એ ખંડિત કરી નાંખી હતી. તે થાડાં વર્ષો પહેલાં રહિડાના કાઇ શ્રાવકાએ ત્યાં જ મંદિરની જમીનમાં ભંડારી દીધી છે. મંદિરના એ દરવાજા સામૃત ઊભા છે. તે કેવી રીતે ઉતારી શકાશે ? મુખ્ય પ્રવેશ દ્વારના દરવાજો ઉતારી શકાય તેવા છે. પણ તે સાધારણ છે. એમાં ય મંગલમૂર્ત્તિ નથી.
મૂના॰ ની મૂર્તિ ઉપર કદાચ લેખ હશે. કેમકે પરિકરની ગાદીના ધર્મચક્રની નીચેના ભાગમાં વચલા એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org