Book Title: Arbudachal Pradakshina Abu Part 04
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

View full book text
Previous | Next

Page 339
________________ ૧૯૬ અબુદાચલ પ્રદક્ષિણા શ્રીપાર્શ્વનાથ ભનુ મંદિર : અહી” મૂ॰ ના॰ શ્રીપાર્શ્વનાથ ભગવાનનું એક મદિર છે. આ મંદિર, મૂળગભારા, ગૂઢમંડપ, છચાકી, સભામંડપ, શૃંગારચાકી અને કાટથી યુક્ત સુંદર અને પ્રાચીન છે. મૂ ના॰ ના પિરકરની ગાદીની નીચે સ૦ ૧૩૪૩ના લેખ છે. એકતીથી”નું આ પરિકર સુદર અને પ્રાચીન છે. પાષાણુની જિનમૂત્તિ ૯, ધાતુની ચેાવિશી ૧, ધાતુની પંચતીથી ૧ અને યક્ષ-યક્ષિણીની મૂર્ત્તિઓ ૩ છે. આં ગામના નામ માટે કહેવાય છે કે, કચ્છના રાવે અહીં આવીને આ ગામ વસાવ્યું હાવાથી તેનું નામ “કાઢેલી” પડ્યું છે. અહીં પારવાડનાં ૪૭ અને ઓશવાલનાં ૩—મળીને ૫૦ ઘરા શ્રાવકાનાં છે. ઉપાશ્રય ૨ અને એક કબૂતરખાતાનું મકાન છે. અસપરા : આ ગામથી લગભગ ૪ માઈલ દૂર “અસપરા” નામનું ગામ છે. ત્યાં શ્રાવકનાં ઘર કે ધર્મશાળા નથી. એક અગ્રવાલ મેદીની દુકાન છે. અહીંથી આબુ ઉપર જવું હાય તેા ચાર કાશ પહાડી રસ્તે પહાડમાં જવાથી અચલગઢ જવાય છે. આ રસ્તે ચાકીદાર અને ભેામિયા લીધા સિવાય જવું નહીં. ૮૮. સાંગવાડા જનુ ) કાલીથી દક્ષિણમાં રા ગાઉ અને ભીમાણા સ્ટેશનથી ઉત્તરમાં ૧૫ માઈલ દૂર “ સાંગવાડા ” નામનું ગામ આવે છે. " Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372