________________
અબુદાચલ પ્રદક્ષિણા
૨તા:
અહીંથી પહાડને કિનારે કિનારે દક્ષિણ દિશામાં વા માઈલ પર માંડવાડા ગામ આવે છે અને માંડવાડાથી વાયવ્યદિશામાં કેર ગામ છે. કેર ગામથી ઉત્તરમાં પહાડમાં ૧૫ માઈલ દુર દીયાણાજીનું ધામ આવે છે.
૭૧. લાજ
લેટાણાથી અગ્નિખૂણામાં રા માઈલ અને બનાસ સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ૩ માઈલ દૂર “લાજ” નામનું ગામ આવેલું છે. આ ગામ પીંડવાડા તહેસીલમાં છે.
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભવનું મંદિરઃ
અહીં મૂળના શ્રીચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર છે. મૂળ નાટ તથા બંને બાજુની બે મૂર્તિઓ પર સં ૧૯૨૦ ના ત્રણ લેખો છે. મૂળ ના. ચિંતામણિ પાર્શ્વનાથ કહેવાય છે પણ લેખમાં શંખેશ્વર પાર્શ્વનાથને ઉલ્લેખ છે. મંદિરના એક સ્તંભ પર સં. ૧૨૪૪ને લેખ છે.
મૂળનાવગેરે જિનબિંબ કુલ ૪ છે. પાશ્વયક્ષ ૧ અને પદ્માવતીદેવી ૧, ૧૫ પગલાંની જોડીને પટ ૧ છે, આ પગલાં મહેન્દ્રસૂરિજીના પૂર્વજે કમળhશશાખાના શ્રીપૂનાં છે, ધાતુની પંચતીથી ૪ અને સાવ નાની ધાતુની એકલમત્તિઓ ૨ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org