________________
અર્પણ કરેલી
રાજના મંદિરમાં પોતાના હક્કન
અબુદાચલ પ્રદક્ષિણ દરવાજા બહારની જગ્યામાં દુકાને ઉતારવાનો વિચાર કરેલ છે. ધર્મશાળાની બહાર સામે છેડી દૂર પર એક નવી વાવડી ધર્મશાળા હસ્તકની શ્રીપૂજ્યજી મહારાજે બંધાવી છે. તે વાવની આસપાસ ૨૦ વિઘા જમીન નાંદિયાના ઠાકર સાહેબે ભેટ કરી છે, તેની આવકમાંથી બાર આની ભાગ મંદિરખાતે અને ચાર આની ભાગ શ્રીપૂજ્યજીની ગાદીના ખરચ માટે વાપરે; એ શરતે જમીન અર્પણ કરેલી છે પણ તે શ્રીપૂજ્યજી પોતાના હક્કને ચાર આની ભાગ પણ લાજના મંદિરમાં સાધારણખાતે જ આપી દે છે.
તે સિવાય શ્રીપૂજ્યજી હસ્તક ૭૦ વીઘા અરટ સાથેની જમીન છે. વાવની સામેનું મહાદેવજીનું મંદિર પણ શ્રીપૂજ્યજી મહારાજે બંધાવીને આ મંદિરની સાથે જ તેની પ્રતિષ્ઠા કરી છે.
આ ગામમાં પિષ ૧૦મીએ જૈનમંદિરનિમિત્તે મેળે. ભરાય છે. બાકી મોટાં પર્વોમાં લેકે અહીં યાત્રાર્થે આવે છે. - લાજના મંદિરમાં જે સં. ૧૨૪૪ના લેખવાળો સ્તંભ છે, તે બીજેથી લાવવામાં આવેલ નથી. અહીંના જ મંદિરને તે હોવાથી આ ગામ અને અહીંનું મંદિર તેથી પણ વધુ જૂનું હોવું જોઈએ. - અહીં શ્રાવકનું એક ઘર નથી
૭૨. કુલેરા લાજથી મૈત્રત્યપૂણામાં ૧ માઈલ અને બનાસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org