________________
૨૮
અબુદાચલ પ્રદક્ષિણા
કે:—આ મંદિર જેનાનું બધાઈ ને તૈયાર થયું, પખાસણ તૈયાર થયું, કુશ માંધવાની બાકી હતી અને કેવળ પ્રતિષ્ઠા જ કરવાની હતી તે અરસામાં અહી બ્રાહ્મણેાનું વધારે જોરહાવાથી તેઓએ આ મંદિરમાં જબરજસ્તીથી શિવલિંગ પધરાવી દીધું. અત્યારે પણ અહી’ બ્રાહ્મણાનાં ૧૫૦ ઘરો વિદ્યમાન છે.
ગામના પશ્ચિમ તરફના ઝાંપામાં એક સૂર્યનારાયણનુ પ્રાચીન અને માટું મંદિર છે. તેમાં સ૦ ૧૨૬૧ ના ટૂંકા લેખ છે. એટલે તે વખતનું અથવા તે પહેલાંનું આ મંદિર હાવું જોઈએ. કદાચ એટલું જ જાનુ આ જૈન મંદિર (હાલનું શિવાલય) હાય.
સૂર્ય નારાયણના મંદિરની નજીકમાં બ્રાહ્મણ ધર્મશાળા અને બ્રાહ્મણુ પાઠશાળા છે. તેની નજીકમાં એક મોટી લગભગ ખસે–ત્રણસેા વરસની જૂની વાવ છે. આખા ગામના લોકો તેનું પાણી પીએ છે.
'
અહીં શ્રાવકાનાં ૪૫ ઘરી છે. ઉપાશ્રય ૧ છે. ધર્મશાળા (ભેાજનશાળા) મહાજનની નવી બને છે પણ અહીં એ તડ હાવાથી તકરારને લીધે કામ અધુરુ રહી ગયું છે.
કાળાગરા :
''
,,
અહીથી બે માઈલ દૂર “ કાળાગરા ” નામનું પ્રાચીન ગામ હતું અને તેમાં શ્રીપાર્શ્વનાથ ભનુ પ્રાચીન મ ંદિર હતું. અત્યારે તે ગામ અને મંદિરના કંઈ જ અંશ ખચ્યા નથી. માત્ર કયાંઈ કયાંઈ ઘરાનાં ખડિયાનાં નિશાન જોવાય છે.
અહીથી વિ॰ સ૦ ૧૩૦૦ ને એક શિલાલેખ મળી આવ્યા છે. પણ અમે ત્યાં ગયા નહેાતા તેથી ઉતારી શકયા
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International