Book Title: Arbudachal Pradakshina Abu Part 04
Author(s): Jayantvijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

View full book text
Previous | Next

Page 314
________________ કરદીયાણા ૨૦૧ કરી; ક્રી જુહાર કર્યો ત્યારે તે તદ્દન સાજા થઈ ગયા. કેર ગામના બધા લેાકેા ચોમાસામાં એક વખત ક્રીયાણા—મહાવીરમાં જઈને ઉજાણી કરે છે અને પ્રભુનાં દર્શન કરે છે. અહીં ગુજરાતી કાર્તિક ભરાય છે તથા કાર્તિકી ચૈત્રી—પ આવે છે. વદિ ૮ ના દિવસે મેળે દિવસેામાં ઘણા યાત્રાળુઓ અહીં આ મંદિર સિવાય બીજા મકાનેા નથી. પહાડી જંગલ છે, તેથી લેાકેા રહેતા નથી. પહાડી પ્રદેશ હાવાથી આસપાસનું કુદરતી દસ્ય મનેાહર લાગે છે. એકાંતપ્રિય મનુષ્યાને માટે આ સ્થાન ઉપયાગી છે. શાંત વાતાવરણ હાવાથી એકાગ્રતાપૂર્વક ધ્યાન કરનારાઓ માટે આ સ્થાન ઉત્તમ છે. દીયાણાજીમાં, જે ચારિત્રપાત્ર સાધુ હાય તા જ ચામાસું કરી શકે છે. ખીજાને ભાગવું પડે છે. હમણાં જ એક સાધુએ ચામાસું કર્યું હતું. એક મહિના બાકી રહેતાં એક દિવસે રાત્રે જ ભાગવું પડ્યું. દીયાણાજીમાં દેખરેખ, પૂજારી વગેરેના ખરચ નીતાઢિ ૧૧ ગામવાળા કરે છે. શ્રીશાંતિનાથ ભગ્નું મદ્વિર : (કાળા મંદિર ) : દીયાણાથી કેરના રસ્તે અરધા માઈલ ઉપર મૂના શ્રીશાંતિનાથ ભગવાનનું એક મંદિર ખંડિયેર હાલતમાં પડયું છે. આ મરિ મૂળગભારા, ગૂઢમડપ, ચાર ચાકી, શિખર, ભમતીના કાટ મુખ્ય દરવાજાની અંદરના ભાગમાં For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372