________________
૨%
અબુદાચલ પ્રદક્ષિણા ચામુંડાદેવીનું મંદિર
અહીં ગામની પાસે ઊંચી ટેકરી પર ચામુંડાદેવીનું મંદિર છે. તેમાં સં. ૧૬૧ને લેખ છે.
૭૬. કોદરલા
- પશુવાથી દક્ષિણમાં ૧ માઈલ અને બનાસ સ્ટેશથી નર્જત્ય ખૂણામાં ૨ માઈલ દૂર “કેદરલા” નામનું ગામ આવે છે. પશુવાથી અહીં આવતાં બનાસ નદી ઊતરવી પડે છે. આ ગામ રહિડા તહેસીલમાં છે. ઉપાશ્રય અને જિનમંદિરઃ
અહીં ગામની પાસે જરા ઊંચાણવાળી ભાખરીની સપાટ જમીન પર એક બાજુમાં એક મકાન છે. તેને લેકે ઉપાશ્રય કહે છે. વચ્ચે એક મોટા ઓરડા જેવડું મકાન છે. તેની ચારે તરફની ઊભી છે, માથેથી છત પડી ગઈ છે. પથ્થરના ટુકળેલા ચૂનાથી તે ચણાયેલ લાગે છે, તેમાં ત્રણ શેખલામાં ખંડિત કાઉસગિયા ૧, ભગવાનની બેઠી મૂર્તિ ૧, તથા પુષ્પમાલધર શ્રાવકેની મૂર્તિઓ ૨–એમ કુલે ૪ મૂર્તિઓ પરિકરમાંથી છૂટી પડી ગયેલી એક શેખલામાં છે અને એક ગેખલામાં ગણપતિની મૂર્તિ છે.
મુખ્ય દરવાજાના બારશાખમાં મંગળમૂર્તિ તરીકે તીર્થકરની મૂર્તિ કોતરેલી છે, તેથી આ મકાન ઘર-દેરાસર માટે જ બન્યું હશે, એમ લાગે છે. તેની આસપાસ બીજી જે જગ્યા પડી છે, તેમાં ઉપાશ્રય હોવો જોઈએ. હાલમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org