________________
૨૭૯
અબુદાચલ પ્રદક્ષિણા
ઘટી ગઈ અને તે અત્યારે નામશેષ જેવી થઈ ગઈ. અહીંના કેટલાય શ્રાવકા ધનારી—પેશવા વગેરેમાં જઇ ને વસ્યા છે. તેઓ લગ્ન પ્રસંગ પર અહીં ઉપાશ્રયમાં દર્શન કરવા આવે છે.
૭૭. ધનારી
કાદરલાથી નૈઋત્યખૂણામાં રા માઈલ અને અનાસ સ્ટેશનથી પણ નૈઋત્યખૂણામાં ૪૧ માઈલ દૂર બનાસ નદીના કાંઠા ઉપર “ધનારી ” નામનું ગામ આવે છે. આ ગામ રાહિડા તહેસીલમાં છે.
(1) શ્રીશાંતિનાથ ભગ્નું મંદિર :
અહીં મૂ॰ ના શ્રીશાંતિનાથ ભ॰ નું મંદિર છે. મૂ॰ ના૦ ની મૂર્તિ મનેાહર છે; પણ તેના ઉપર લેખ નથી. બાજુની બંને . મૂર્તિઓ ઉપર સ૦ ૧૬૭૬ ના લેખા છે. મૂ॰ ના॰ ઉપર પંચતીથી નું સુંદર પરિકર હતું, તે હાલમાં બહાર કાઢ્યું છે ને જમણા હાથની દેરીમાં સ્થાપન કર્યુ... હશે; એમ લાગે છે.
મૂળગભારે। તથા ગૂઢમંડપમાં કુલે આરસની મૂર્તિએ ૮ છે, તથા શ્રીપૂજ્ય શ્રીધર્મરત્નસૂરિજીની પાદુકા જોડી ૧ છે. તેના પર સ’૦ ૧૭૩૩ ના લેખ છે. વળી તેમાં ધાતુની ચેવિશી ૧, પચતીથી ૨, એકતીથી ૧, અને ધાતુની સાવ નાની મૂર્તિએ ૪ છે. ધાતુની અંબાજીની મૂર્તિ ૧ છે. આ મંદિર મૂળગભારા, ગૂઢમંડપ, છ ચાકી, સભામંડપ તથા દરવાજાની અને માજીના કુલ ૧૫ ખડા, શિખર, શૃંગારચાકી અને ભમતીના કેટ વગેરેથી યુક્ત છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org