________________
કે જરા
૨૫૩
ગાદી અને પબાસણ પ્રાચીન જણાય છે. તેની એક બાજુમાં શ્રાવક અને બીજી બાજુમાં શ્રાવિકા જમણો ઢીંચણ ઊંચે રાખી, હાથ જોડી,ચૈત્યવંદન કરતાં હોય તેવી બેઠેલી આકૃતિઓ કતરેલી છે.
આ મંદિરમાં મૂહનાની સાથે કુલ જિનબિંબ ૫, પરિકરમાંથી છૂટા પડી ગયેલા કાઉસગ્ગિયા ૨, અને ધાતુની. પંચતીથી ૧ છે.
આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, ચેકી, સભામંડપ, શંગારકી, શિખર અને ભમતીના કેટયુક્ત કાળા મજબૂત પથ્થરથી બનેલું છે.
અહીં ૧ ઉપાશ્રય અને ૧ ધર્મશાળા છે. બીજી ધર્મશાળા માટે મંદિરની બંને બાજુએ થેડી જમીન પડી છે.
અહીંના મંદિર ઉપરને ધ્વજાદંડ તૂટી ગયો છે. તે માટે નવો તૈયાર કરાવેલે ધ્વજાદંડ આઠ વર્ષથી એમ ને એમ પડ્યો છે. શ્રાવકે પાસે પંચેના રૂપિયા હોવા છતાં હજુ સુધી દંડ ચડાવતા નથી.
આ ગામ સિહીના મહારાવ સુરતાણે વિ. સં. ૧૬૩૪ માં પિતાના પુરોહિતેને દાનમાં આપ્યું હતું. પરશુરામ વિષ્ણુ મંદિર
અહીં પરશુરામનું એક પ્રસિદ્ધ વિષ્ણુ મંદિર છે, જેને જીર્ણોદ્ધાર લગભગ ૨૦૦ વર્ષો પહેલાં થયા છે. આ તરફ પરશુરામનાં મંદિર બહુ ડાં જોવામાં આવે છે.”
સિરોહી રાગ્યમ તિહાસ પૃ. ૩૨ ઉપરથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org