________________
ડુંગરી
રજ
પડેલું છે. મંદિર, કાળા મજબૂત પથ્થરથી બનેલું છે; તેને ઘણે ભાગ ઊભો છે. આ હિંદુઓનું મંદિર હોવું જોઈએ. કેમકે ભમતીની બે દેરીઓની બારશાખામાં મંગળમૂર્તિ તરીકે ગણેશની મૂર્તિ કતરેલી છે.
છે :
આ દરવાજાથી ૧ માઈલ દૂર “ગઢ” નામનું ગામડું છે. અહીં રાજ્યનું થાણું તથા લેકેનાં લગભગ ૫૦ ઘરે છે અને પલ્લીવાલ જેન મેદીનાં ૩ ઘરે છે.
૬૬. ડુંગરી વસંતગઢથી પશ્ચિમમાં ૩ માઈલ અને બનાસ સ્ટેશનથી પૂર્વમાં ૧ માઈલ દૂર “ ડુંગરી” નામનું ગામ આવેલું છે.
અહીં જેનમંદિર સાવ પડી ગયેલું પણ જોવા-જાણવામાં આવ્યું નથી. ગામ તો જૂનું લાગે છે. ગામની બહાર બે ત્રણ સરઈ ઊભી છે. તે બધી લગભગ ૧૬–૧૭મી શતાબ્દિની છે. તેમાં એક ચતરા પર એક પથ્થર છે. તેમાં એક તરફના એક મનુષ્યના હાથમાં પૂજાની સામગ્રી છે. તેની પાસે તેની સ્ત્રી ઊભેલી છે. બીજી બાજુમાં સ્ત્રીને ચુડલાવાળે હાથ કેતેરેલો છે. ત્રીજી બાજુમાં ગણપતિની મૂર્તિ કેતરેલી છે. તે સરઈ નીચે લેખમાં કુળવી જ્ઞાત લખેલું હોવાથી
૧ જે સરઈમાં ફકત સ્ત્રીને ચુડલાવાળો હાથ કતરેલ હોય તે સ્ત્રી તેના પતિની સાથે બળીને સતી થઈ હોય એમ બતાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org