________________
૫૬
અબુદાચલ પ્રદક્ષિણ
વહેતે હોવો જોઈએ. આજે તે નાળાંના પાણીની એવી સ્થિતિ નથી કેમકે આબૂ પરનાં કેટલાંય વૃક્ષો કાઢી નાંખઆવ્યાં છે.
શ્રાવકનાં ઘર, ધર્મશાળા વગેરે કંઈ જ નથી.
૧૩. વજનવાળા (તડાને દરવાજે)
ગિરિવરથી ૧ માઈલ ગાડા રસ્તે “વાજનવાળા” નામનું ગામ આવે છે.
અહીંથી લગભગ ૧૫ માઈલ દૂર “તોડાને દરવાજો” આવે છે. દરવાજો સાદા પથ્થરનો બને છે અને જેને ઘણે ભાગ પડી ગયેલો હોવાથી તેની પ્રાચીનતા પુરવાર થાય છે. લેકે આને “ચંદ્રાવતીને દરવાજે ” પણ કહે છે.
આ દરવાજા પાસે એક મકરાણાનું મોટું મંદિર ખંડિત થઈ પડ્યું છે. હજુ બે દેરીના મંડપ ઊભા છે. બાકીના પરે છૂટા વીખરાયેલા પડ્યા છે. આ જૈનમંદિર હોવાનું જણાય છે. તેની પાસે એક વાવ છે. વાવમાં તથા હાલમાં સિરોહી રાળે બેસાડેલી ચાકીના મકાનમાં મંદિરના પથ્થરો લગાવી દીધેલા જણાય છે.
અહીં પહેલાં ગામ હશે ત્યારે જ મંદિર વગેરે બન્યું હશે. કદાચ ચંદ્રાવતી નગરીમાં જ આ ભાગ સમાઈ જતા હશે. હાલમાં તે ગામ પણ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org