SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ અબુદાચલ પ્રદક્ષિણ વહેતે હોવો જોઈએ. આજે તે નાળાંના પાણીની એવી સ્થિતિ નથી કેમકે આબૂ પરનાં કેટલાંય વૃક્ષો કાઢી નાંખઆવ્યાં છે. શ્રાવકનાં ઘર, ધર્મશાળા વગેરે કંઈ જ નથી. ૧૩. વજનવાળા (તડાને દરવાજે) ગિરિવરથી ૧ માઈલ ગાડા રસ્તે “વાજનવાળા” નામનું ગામ આવે છે. અહીંથી લગભગ ૧૫ માઈલ દૂર “તોડાને દરવાજો” આવે છે. દરવાજો સાદા પથ્થરનો બને છે અને જેને ઘણે ભાગ પડી ગયેલો હોવાથી તેની પ્રાચીનતા પુરવાર થાય છે. લેકે આને “ચંદ્રાવતીને દરવાજે ” પણ કહે છે. આ દરવાજા પાસે એક મકરાણાનું મોટું મંદિર ખંડિત થઈ પડ્યું છે. હજુ બે દેરીના મંડપ ઊભા છે. બાકીના પરે છૂટા વીખરાયેલા પડ્યા છે. આ જૈનમંદિર હોવાનું જણાય છે. તેની પાસે એક વાવ છે. વાવમાં તથા હાલમાં સિરોહી રાળે બેસાડેલી ચાકીના મકાનમાં મંદિરના પથ્થરો લગાવી દીધેલા જણાય છે. અહીં પહેલાં ગામ હશે ત્યારે જ મંદિર વગેરે બન્યું હશે. કદાચ ચંદ્રાવતી નગરીમાં જ આ ભાગ સમાઈ જતા હશે. હાલમાં તે ગામ પણ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy