________________
વીરવાડા
૧૭૫
અંદર પખાસણ વગેરે ગોઠવેલ છે. ભોંયરામાં ખંડિત મૂર્ત્તિ આ મૂકીને પાછું અધ કરી દીધું છે. તેના ઉપર પાકી છત કરી લીધી છે. ખેાલવા માટે છત ખોદાવવી પડે.
આ મંદિરની ભમતીમાં જમણા હાથ તરફે વચ્ચે એક દેરીને મલે એરડી ખાલી રાખીને બહાર જવાના મેટા દરવાજો મૂકેલા છે. તે દરવાજાની બારશાખમાં મંગળમૂર્તિ તરીકે તીર્થંકરની મૂર્તિ છે ને દરવાજા આગળ શુંગારચાકી અનેલી છે. આ મંદિર બાવન જિનાલયનું શિખરબંધી દેરીએવાળુ કહેવાય છે. ધ્વજા ઈંડ તૂટી ગયેલે છે.
આ મંદિર વિશાળ છે અને પહાડની મગરીની આથમાં જરા ઊંચાણવાળી જગ્યા પર આવેલું છે. આ મંદિર સુ ૧૪૭૫માં નવું અનેલું છે અને તેની શ્રીવીરપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરાવી છે. “ આ મંદિરના મંડપ શ્રીવીરપ્રભસૂરિએ પોતે જ કરાવ્યે છે. ”—એવી મતલબના લેખ, ગૂઢમડપમાં આરસના પાટિયાંના ભંડારની પેટી નવી લગાડવા માટે જમણા હાથ તરફના સ્તંભ નીચેના ભાગમાંથી ચૂનાનું પ્રાચીન પલાસ્તર ઉખેડતાં, મળી આવ્યા છે ને તે આ વર્ષે જ મળ્યા છે. પાછે તે લેખને દાખીને તેના ઉપર જ ભંડારની પેટી લગાડી દીધી છે. આ મંદિરમાં ગૂઢમંડપ, નવચેાકી કે દેરીએના માથે બીજા લેખા હશે પણ ત્યાં ચૂનાનું પલાસ્તર થયેલું હાવાથી ખીજો એકે લેખ મળી આવ્યા નથી.
શામળાજીનું મંદિરઃ
આ મંદિરના કંપાઉન્ડમાં બહાર ખાજુમાં જ શામ
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International