________________
૨૩૮
અંબુદાચલ પ્રદક્ષિણા
સુંદર ભામંડળ કાતરેલું છે. અને બાજુએ એ સાધુએ હાથ જોડીને ઊભા છે, નીચેના ભાગમાં પાટની અને માજુએ એક શ્રાવક અને શ્રાવિકા હાથ જોડીને બેઠેલાં છે અને એક સાધુ જમીન પર રાખેલ જમણા પગની પાસે હાથ જોડીને બેઠેલા છે. તેમની પાસે ઠવણી કે:તરેલી છે. મૂર્તિ આબેહૂબ સુંદર છે. તેની ઊંચાઈ ૨૩ ઈંચ અને પહેાળાઇ ૧૪ ઈંચની છે.
ચાકીમાં જમણા હાથ તરફ કરણીવાળા પરિકરના ગાદીયુક્ત આરસમાં કાતરેલ મસ્તક પરની છત્રી સહિત ચૌમુખજી ભગવાન બિરાજમાન કરેલા છે, તેમની નીચેની ચાકીમાં ચારે બાજુએ ચાર જિનમૂત્તિએ કાતરેલી છે. આ ત્રણ ગઢવાળા સમવસરણના ઉપરના ભાગ કાઈ પણ ખંડિતાવશેષ મદિરમાંથી લાવી લગાવી દીધા હાય તેમ જણાય છે.
છચેાકીમાં ડાબા હાથ તરફ એક નવી બનાવેલી નાની દેરી છે. તેમાં સં૰ ૧૯૩૨માં શ્રીજિનકુશળસૂરિજીની પાદુકા યતિ શ્રીઋદ્ધિસાગરજીએ પ્રતિષ્ઠિત કરેલી છે. ભમતીની દેરી નં. ૬ માં બંને તરફના પરિકર અને છત્રવાળી એક જિનમૂત્તિ છે. રાણકપુરના ચતુર્મુ ખપ્રાસાદ બંધાવનાર શ્રેષ્ઠી ધરણા શાહે આ મદિરના જીર્ણોદ્ધાર કરાવ્યા હતા તેવા ઉલ્લેખ મળે છે પણ તે સબધી એક પણ લેખ આ મંદિરમાં જોવાતા નથી. સભવત: તે લેખ નષ્ટ થઈ ગયા હશે. સરસ્વતીદેવીની મૂર્ત્તિ:
સરસ્વતી દેવીના ગભારા ( દેરી નં. ૨૧ )માં સરસ્વતી દેવીની પ્રાચીન મૂર્ત્તિ છે, આ મૃત્તિ શ્યામ આરસમાં ઊભી કાતરેલી છે. વાહનની નિશાની પણ નથી. જમણા એ હાથમાં
www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only