________________
અબુ દાચલ પ્રદક્ષિણા
દેવરાજ્યેા છે. આ શૃગારચાકી (સાતમી ચેકી)ની ઉપર પણ મકરાણાના કારણીદાર પથ્થરાથી એક મંડપ (અલાનક) બનાવેલા છે. આ સાત ચેાકીની આગળ ત્રણે તરફ ચાતરી અનેલા છે. ત્યાર પછી મંદિરના કંપાઉન્ડની નીચી અને પહેાળી ભીંત છે. શૃંગારદેવી રાણીએ મદિરને જે વાડી ભેટ આપી છે, તેનું નામ “દેવકીવાવ” લેાકમાં પ્રસિદ્ધ છે.
૨૦૮
અહીં મંદિરની ભમતીમાં જમણા હાથ તરફ વચ્ચેના ભાગમાં એક ભોંયરું નીકળ્યું છે, તેમાં ત્રણ મૃત્તિઓ ખંડિત છે. તેમાંથી એ પર સ૦ ૧૪૭૫ અને ૧૬૭૨ના લેખા છે. તેમાં જ પરિકરની પ્રાચીન ગાદીએ ૮ છે. તેમાંથી પાંચ પર સ૦ ૧૧૪૫ અને ત્યાર પછીના લેખા છે. એટલે એ વખતે આ મદિર વિદ્યમાન હાવું જોઈ એ; એમ સભવે છે. કેમકે સ’૦ ૧૨૫૫માં ચાકીઓના જીર્ણોદ્ધાર થયાનું આ પાટ પરના લેખમાં છે. વળી સ૦ ૧૨૩૬ અને ૧૨૩૪માં મૂત્તિએ ભરાવ્યાના લેખા પણુ મળ્યા છે.
આ મંદિરમાં પહેલાં મૂળનાયક મહાવીરસ્વામી અને પછી શાંતિનાથ પ્રભુ હતા. હાલમાં આદીશ્વર પ્રભુ છે પણ અહીંના શ્રાવકાનુ માનવું છે કે મૂ॰ ના॰ શ્રીશાંતિનાથજી ભગવાન છે પણ લાંછન અને મૂર્તિ પરના લેખ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, તે મૂર્તિ શ્રીઆદીશ્વર ભગવાનની છે. પાછળની શેરીમાંથી મિંદરમાં આવવા દરવાજો મૂકેલા. પછી તેને બંધ કરીને ખારી મૂકેલી, તે પણ હાલમાં ભીંત ચણીને અંધ કરી દીધી છે. મ ંદિરની ભમતીમાં જમણા હાથ તરફ વચ્ચે એક ગભારા રાખેલા છે, તે પણ ખાલી
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International