________________
૧૯૬
અનુદાચલ પ્રદક્ષિણા
ળાજીનું એક વૈષ્ણુવ મંદિર છે. વિષ્ણુની મુખ્ય મૂર્તિના પરિકરમાં વિષ્ણુના દશ અવતારની મૂર્તિ એ આ મને દિરાના રસ્તા એક કપાઉન્ડમાં
કાતરેલી છે. થઈને જ છે.
(૨) શ્રીમહાવીરસ્વામી ભત્તું' 'દિ
ખીજું મંદિર મૂ॰ ના॰ શ્રીમહાવીરસ્વામી ભત્તુ છે. આ મંદિર વીરવાડા ગામથી ૧ ાંગદૂર દક્ષિણ તરફ મગરીની એથમાં જરા ઊંચાણવાળી જગ્યા ઉપર આવેલું છે.
મૂળ ગભારામાં મૂળનાયકજીની ભવ્ય અને મનેહર મૂર્તિ છે. મૂર્તિ ઉપર લેખ નથી. પિરકરની ગાદીમાં વચ્ચે ધર્મચક્ર, તેની નીચે એ હરણુ, ધર્મચક્રની બંને બાજુએ એકેક હાથી અને સિંહ છે, તથા ડાખા હાથ તરફ યક્ષની મૂર્તિ છે. જમણા હાથ તરફ અંબિકાદેવીની મૂર્તિ જોઇએ. પણ તે નથી. કદાચ નીકળી ગઇ હશે.
ગૂઢમંડપમાં મંગળમૂર્તિ તરીકેની જિનભૂતિ ૧ છૂટી છે. પિરકરમાંથી છૂટા પડી ગયેલા કાઉસગ્ગયા ૧, તેમના ઉપર તેમને વચ્ચે રાખીને પરિકરના ઉપરના ભાગ લગાવી દીધા છે; જેમાં તીર્થંકર ભગવાનની બેઠેલી બે મૂર્તિ વગેરે કાતરેલું છે. તેની પાસે પરિકરની ગાદીના ટુકડા એક અને તેના ઉપર પરિકરના ઉપરના ભાગના એક ખાજુના ટુકડા લગાવી રાખેલા છે, જેમાં બેઠેલી જિનમૂર્તિ ૧ કાતરેલી છે. તેની પાસે એક ખૂણામાં પખાસણની ઉપર પરિકરની માટી ગાદી લગાવેલી છે. તેમાં વચ્ચે દેવી, તેની નીચે ધર્મચક્ર, તેની બંને બાજુએ એક એક હરણ, દેવીની અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org