________________
અબુદાચલ પ્રદક્ષિણા
મગરીવાડા :
- અહીંથી ઈશાન ખૂણામાં ૪ માઈલ દૂર “મગરવાડા” નામનું ગામ છે; ત્યાં અમે રહ્યા હતા. અહીં શ્રાવકનાં ૩-૪ ઘરો છે. દેરાસર, ઉપાશ્રય, ધર્મશાળા વગેરે કંઈ જ નથી. મગરવાડાથી ઇશાન ખૂણામાં વરમાણ ૨ માઈલ થાય છે અને મગરવાડાથી સીધે રસ્તે જતાં ઈશાન ખૂણામાં રેવદર કા માઈલ થાય છે.
૧૯. સાતસે મડારથી નૈઈત્ય ખૂણામાં રા માઈલ પર “સાતસે” નામનું ગામ આવેલું છે. આ ગામ પાલનપુર રાજ્યમાં પથાવાડા તહેસીલનું છે.
શ્રી શાંતિનાથ ભવનું મંદિર :
અહીં મૂળ ના. શ્રી શાંતિનાથ ભગવાનનું એક મંદિર છે. મૂળ નાક પર ૧૭૨૧ ને લેખ છે. જીર્ણોદ્ધાર કરાવતી વખતે આ મૂર્તિ સિહીથી લાવીને પધરાવી છે. મૂળ ના સહિત કુલ ૪ જિનબિંબ છે. મૂળ ગભારે, ગૂઢમંડપ, છે ચેકી, શૃંગારચોકી અને ભમતીના કોટ યુક્ત શિખરબંધી આ મંદિર છે. પણ મંદિર પર ધ્વજા, દંડ, કળશ નથી. છ ચોકીમાં ઘણાખરા સ્તંભે અને દાસા તથા કુંભીઓ વગેરે કિઈ તૂટી ગયેલા જૈન મંદિરથી લાવીને લગાવેલા જણાય છે. મંદિરની છ ચોકીમાં ડાબા હાથ તરફના એક દાસા પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org