________________
અડાર
CG.
મડાહડદેવીના મ ંદિરની બહાર ડાબા હાથ તરફના ચોતરાના ખૂણામાં એક પથ્થર છે; તેમાં સ૦ ૧૨૮૭ના લેખ કાતરેલા છે. તેમાં આ ગામનું નામ “મડાહડ ” લખેલું છે. વળી આબૂ પરના લૂણવસહી મંદિરના શિલાલેખમાં તે મંદિરના અઠ્ઠાઈ મહાત્સવના નક્કી થયેલા દિવસેામાં ફાગણુ વદિ ૮ ના દિવસના ઉત્સવ મડાહડ ગામના લેાકેાએ ઉજવવા; એવા ઉલ્લેખ છે. આ ઉપરથી આ ગામ એથી ચે પ્રાચીન હાવું જોઈ એ અને અહીં શ્રાવકાની વસ્તી પણ મહેાળા પ્રમાણમાં હશે. સ૦ ૧૪૯૯ પહેલાં રચાયેલી મેઘ-રચિત તીર્થમાના માં આ ગામમાં ભ॰ મહાવીર સ્વામીનું મંદિર હાવાનું જણાવેલું છે.
1
અહીં શ્રાવકનાં ૨૦૦ ઘર છે અને ઉપાશ્રય ૧ તપાગચ્છના, ૧ લાંકાગચ્છના, ૧ અચલગચ્છના, ૧ પાશાળ— એમ ચાર ઉપાશ્રય છે, તથા શ્રી સંઘની ૧ જૈનશાળા છે. તેમાં સાધુઓને ઉતરવા તથા વ્યાખ્યાનશાળા માટે અને સાધ્વીઓને ઉતરવા માટે, એમ જુદા જુદા ત્રણ વિભાગે છે. શાળામાં વ્યાવહારિક તથા ધાર્મિક શીખવાડાય છે. જેન પંચ તરફથી એક સદાવ્રત ગરીબેક માટે ચાલે છે. એક જૈન કન્યાશાળા પણ છે અને શ્રીકલ્યાણ જૈન લાયબ્રેરી પણ હમણાં જ સ્થાપન કરવામાં આવી છે. તપાગચ્છના ઉપાશ્રયમાં યતિ શ્રીવિવેકવનજી રહે છે.
૧ જુએ થવુંત્રાચીન-નહેલસંરોહ લેખાંક ૨૫૧. ભડાહુડી સાઠી વડગામ, સાચરણે શ્રીવીર પ્રણામ. પ્રાચીનતીર્થમાાસંપ્રદ પૃ. ૫૪—કડી. ૬૧
66
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International
"3