________________
હમીરગઢ
૧૩૧
મૂળ નાયકજી તરીકે સ્થાપન કરવા માટે આપવામાં આવી છે; તે અત્યારે પણ ત્યાં મૂળનાયકજી તરીકે બિરાજમાન છે. (૨-૩) ટેકરી ઉપરનાં બીજા એ મદિરાઃ
આરસના મુખ્ય મંદિરથી ઘેાડે ધાડે દૂર, પર્વતની નાની નાની પણ જુદી જુદી એ ટેકરીઓ ઉપર, બીજા એ શિ આવેલાં છે. આ અને દિરા નાનાં અને સાદાં છે, પણ અખંડ ઊભેલાં છે. આ બંને મદિરામાંથી પણ ભગવાનની બધી મૂર્તિઓ અને ૠખાસણ વગે૨ે ઉત્થાપન કરીને અહાર ગામ આપી દેવામાં આવેલ છે. અત્યારે આ અને િિા સાવ ખાલી છે. આ બન્ને મદિરા અર્વાચીન “ છે અને સેા એક વર્ષ ઉપર જોધપુરના આસવાળ જૈન દીવાન વગેરેએ અંધાવ્યાં છે” એવી દંતકથા પ્રચલિત છે. પરંતુ પ્રાચીનતીર્થમાજાતંત્રમાં, શ્રીમાન્ જ્ઞાનવિમલસૂરિજી મહારાજે વિ॰ સ૦ ૧૭૭૫ માં રચેલી તીર્થમાહા ની ઢાળ ૬, કડી પર (પૃ. ૧૩૮ ) માં આ ગામનું નામ ‘ હમીરપુર ’ આપ્યું છે અને અહીં ચાર મંદિર વિદ્યમાન હાવાનું લખ્યું છે. એટલે આજથી લગભગ અઢીસેા વર્ષો પહેલાં પણ અહીં ચાર મન્દિરા વિદ્યમાન હતાં અને અત્યારે પણ એ ચારે ચાર વિદ્યમાન છે, એટલે આ બન્ને મદ્વિરી, સેા એક વર્ષ લગભગમાં નવાં મુન્યાં હાય તેમ લાગતું નથી, પણુ તે વખતે આ બન્ને મંદિરના જીર્ણોદ્ધાર થયા હશે, એમ જણાય છે.
આ બન્ને મદિરાની દીવાલા વગેરેમાં. એકેય લેખ કાતરેલા નથી, કદાચ હશે તેા જીર્ણોદ્ધાર કરાવતી વખતે
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org