________________
I
સિરાહી
સમયના લેખ છે. અને તેમાં શ્રીવિજયસેનસૂરિજીએ ચતુર્ભુ ખપ્રાસાદની પ્રતિષ્ઠા કર્યાનું લખ્યું છે. મૂળગભારાની બીજી ૫ મૂર્ત્તિઓ ઉપર સ૦ ૧૭૨૧ ના અને ૧
મૂર્તિ
ઉપર સ૦ ૧૬૭૬ ના લેખા છે. સલામડપમાં ડાબા હાથની દેરીમાં અન્ને મૂર્તિઓ ઉપર સ૦ ૧૭૨૧ ના લેખા છે.
૧૪૩
નીચેના માળની ભમતીમાં ડાબા હાથ તરફની પહેલી દેરીમાં શ્રીશ્રેયાંસનાથ ભુની મૂત્તિ ઉપર સ૦ ૧૭૨૧ ના લેખ છે. આ દેરીમાં મહાલક્ષ્મીદેવીની એક આરસની મૂર્ત્તિ છે. ભમતીની જમણા હાથ તરફની દેરીમાં ૪ મૂર્તિએ ઉપર
સં ૧૭૨૧ ના લેખા છે. એક મૂર્ત્તિ ઉપર ખીજા સંવતના લેખ જણાય છે પણ તે ઘસાયેલેા હાવાથી સ્પષ્ટ દેખાતા નથી.
ભમતીની ડામા હાથ તરફની બીજી દેરીમાં પાદુકા જોડી ૨૧ અને પાંચ પાદુકાનેા ૧ પટ્ટ છે. તમામ ઉપર લેખા છે.
પહેલી પાદુકા શ્રીઆદીશ્વર ભ॰ની છે, તેના પર સ ૧૭૨૬ ના લેખ છે. બીજી પાદુકા શ્રીહીરવિજયસૂરિજીની છે, તેના પર સ૦ ૧૬૫૩ ના લેખ છે, તેની શ્રીવિજયસેનસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી છે. ત્રીજી પાદુકા ઉપાધ્યાય શ્રીદેવવિજય ણિની છે, તેના પર સ૦ ૧૭૨૬ ના લેખ છે. તેમાં “શ્રીવિજયરાજસૂરિના વિજયી રાજ્યમાં ભટ્ટારક શ્રીદ્યાનસૂરિ, તેમના શિષ્ય ઉપાધ્યાય શ્રીરાજવિમલગણુ, તેમના શિષ્ય ઉ॰ શ્રીમુનિવિજય ગણિ, તેમના શિષ્ય ઉ. શ્રીદેવવિજય ગણિની આ
૨ આ મંદિરના લેખમાં સ૦ ૧૬૩૪ વષે શાકે ૧૫૦૧ લખ્યું છે. સંવત્ કે શકના અંકમાં એ વર્ષોંની ભૂલ છે. કેમકે સ ૧૬૩૪ માં શક સંવત્ ૧૪૯૯ થાય છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org