________________
મહાર:
યક્ષ, ગરુડ અને નિર્વાણ દેવીની મૂર્તિઓ સં. ૧૯૮૪ના ફાગણ વદિ ૫ ના દિવસે નવી કરાવીને લાવવામાં આવી છે. તેની હવે પ્રતિષ્ઠા કરાવવાની છે.
મૂળ ના ની ગાદી તથા દષ્ટિ નીચી છે. માટે ભગવાનનું ઉત્થાપન કરી ફરી પ્રતિષ્ઠા કરાવવાનો વિચાર શ્રીસંઘ કરી રહ્યો છે.
પ્રાચીનતા :
આ ગામના મંદિરનું વર્ણન–શ્રીમેઘરચિત તીર્થમાસ્ટ માં છે. તેના કર્તાને સત્તા–સમય સં૦ ૧૪૯ પહેલાંને નિર્ણત છે તેથી આ ગામ તે કરતાં વધારે પ્રાચીન હોવાનું નક્કી થાય છે. તે સમયે અહીં એક જૈન મંદિર પણ હતું.
આ ગામમાં અત્યારે શ્રાવકનાં ૪૦ ઘરે છે. ઉપાશ્રય ૧ અને ધર્મશાળા ૧ છે. એક જૈન પાઠશાળા પણ ચાલુ છે.
૧૮. મડાર
ભટાણાથી ૭ માઈલ વાયવ્ય ખૂણામાં અને ખરાડીથી પશ્ચિમમાં ર૬ માઈલ પર “મડાર” નામનું ગામ આવેલું છે.
આ સિાહી રાજ્યની તહેસીલનું ગામ છે. છે. આ ગામમાં બે મંદિરે છે. એક શ્રીધર્મનાથજીનું તથા બીજું શ્રી મહાવીરસ્વામીનું મંદિર છે. 1 જાઉં ભટાણે વીજૂએ પ્રસાદે પૂજઉં જૂજૂએ;
પ્રાચીનતીર્થમાાસંઘઃ પૃ૦ ૫૪; કડી. ૬૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org