________________
ઉંબરણી
૩૩
ડાબા હાથ તરફ નાળાને કાંઠે ભદ્રકાળીનું મંદિર આવેલું છે. આ મંદિર જીર્ણ થઈ જવાથી સિરોહી મહારાવ શ્રીમાન કેસરીસિંહજીએ રૂા. ૨૭૦૦૧) ખરચીને નવેસરથી બંધાવી સં. ૧૯૭૮ માં તેની પુનઃ પ્રતિષ્ઠા કરી છે.
આ ભદ્રકાળી માતાનું મંદિર ઝાડી અને પહાડની ઓથમાં આવેલું છે. એટલે કુદરતી દ્રશ્ય રમણીય લાગે છે. પાસે જ નાળાના જમણા હાથ તરફ એક જૈન મંદિર હતું, જેની થોડી ભીંતે હજુય ઊભી છે. હષીકેશ મંદિરઃ
ઊંબરણથી ઉત્તરમાં ૧ માઈલ દૂર હષીકેશ નામનું વિષ્ણુ મંદિર છે. તેની આસપાસ કેટલાંક ખંડિયેરે જોવામાં આવે છે. અહીંના લેકે કહે છે કે, “હષકેશથી ઊંબરણી સુધી પહેલાં “અમરાવતી નામની નગરી વસેલી હતી.” તેના નામ ઉપરથી આ ગામનું નામ ઉંબરણું પડયું છે.
૬. રખીકીશન ઉંબરણુથી ઉત્તરમાં ૧ માઈલ, ભદ્રકાળીના મંદિરથી આબૂ પહાડ તરફ ના માઈલ તેમજ ખરાડીથી વાયવ્ય ખૂણામાં ૩ માઈલ “રખીકીશન” નામનું ધામ આવે છે. આ ધામ સિરોહી તાબે સાંતપુર તહેસીલમાં આવેલું છે. રખીકીશન મંદિરઃ આ ત્રણે તરફ સઘન ઝાડીથી આચ્છાદિત પહાડની ઓથમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org