Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रम्।
(द्वितीयो भागः)
॥ अथ चतुर्थमध्ययनम् ॥ उक्तं तृतीयमध्ययनम् । अथ चतुर्थमध्ययनमुच्यते । अस्य चायमभिसम्बन्धः -तृतीयाध्ययने चतुरङ्गी दुर्लभेति प्रतिबोधितम् , तां प्राप्य प्रमादो न कार्य इति सम्बन्धेन चतुर्थाध्ययनस्य प्रसङ्गः। जरोपनीतस्य न कोऽपि शरणं भवतीत्यतो धर्मे प्रमादो वर्जनीयः इत्यर्थ प्रतिबोधयितुं हि चतुर्थमध्ययनं प्रारभ्यते । तस्याऽऽद्यगाथामाह-" असंखयं"-इत्यादि ।
मूलम् असंखयं जीविय मा पमार्यए, जरोवणीयस्स है नत्थि ताणं। एवं वियांणाहि जैणे पैमत्ते,किं नुं विहिंसी अजेया गहिति ॥१॥
चतुर्थ अध्ययन प्रारम्भ तृतीय अध्ययन कहा जा चुका है। अब चतुर्थ अध्ययन प्रारम्भ किया जाता है। तृतीय अध्ययन के साथ इसका संबंध इस प्रकार हैतृतीय अध्ययन में जो ऐसा कहा है कि-" मनुष्यत्व, धर्मश्रवण, जिनवचनश्रद्धा और संयम में वीर्योल्लास, ये चार अंग दुर्लभ हैं" सो उनको प्राप्त करके प्रमाद नहीं करना चाहिये, यह बात इस अध्ययन बारा समझाई जावेगी, जराग्रस्तको कोई शरण नहीं होता है अतःप्रमाद नहीं करना चाहिए इस सम्बन्धको लेकर इस चतुथे अध्ययनका प्रारम्भ हुआ है । इसकी यह सर्व प्रथम गाथा है—' असंखयं ' इत्यादि ।
ચોથું અધ્યયન ત્રીજું અધ્યયન પુરું થયું. હવે ચેથા અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. ત્રીજા અધ્યયનની સાથે આ અધ્યયનને સંબંધ આ પ્રકારને છે–ત્રીજા અધ્યયનમાં જે કહેવામાં આવ્યું કે “મનુષ્યત્વ, ધર્મશ્રવણ, નવચનમાં શ્રદ્ધા અને સંયમમાં વીલ્લાસ (પ્રવૃત્તિ) એ ચાર વસ્તુ આત્માને પ્રાપ્ત થવાં દુર્લભ છે. એ ચાર વસ્તુઓ પ્રાપ્ત થયા પછી પણ પ્રમાદ ન કરવું જોઈએ. આ વાત આ અધ્યયન દ્વારા સમજાવવામાં આવે છે. વૃદ્ધાવસ્થામાં કોઈએ શરણ થતું નથી. માટે પ્રમાદ ન કર જોઈ એ. એ સંબંધને લઈને આ ગાથા અધ્યયનને प्रारल थाय छे. तेनी मा सर्व प्रथम गाथा छे. ' असंखयं ' त्याल,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨