Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
राजप्रश्नीयसूत्रे
मघमघायमानगन्धोद्धताभिरामं - कालागुरुः, प्रवरकुन्दुरुष्कः - तुरुष्कः एते धूपविशेषाः तेषां अचित्तधूपानां यो मघमघायमानः - अतिशयितो गन्धः तस्य उद्भूतेन - प्रसरणेनाभिरामं - रमणीयम्, सुगन्धवरगन्धितम् - उत्तमगन्धवासितम् अत एव गन्धवर्तिभूतं - गन्धगुटिकासदृशं दिव्यम् सुखराभिगमनयोग्यं कुर्वन्ति, न स्वयमेव कुर्वन्ति किन्त्वन्यैरपि कारयन्ति कृत्वा कारयित्वा च क्षिप्रमेव - शीघ्रमेव उपशाम्यन्ति - तत्करण क्रियातो निवर्तन्ते, उपशम्य यत्रैव श्रमणो भगवान् महावीरः तत्रैव उपागच्छन्ति, उपागम्य श्रमण भगवन्तं महावीरं त्रिकृत्वः - वारत्रयं यावत् यावत्पदेन आदक्षिणप्रदक्षिणं शिर आवर्तमञ्जलिं कृत्वा ' वन्दन्ते नमस्यन्ति' इत्येषां सङग्रहः वन्दित्वा नमस्थित्वा च श्रमणस्य भगवतो महा, वीरस्य अन्तिकात् - समीपात्, आम्रशालवनात् चैत्यात् प्रति निष्क्रामन्ति-प्रतिरुष्कधूपको और अचित्त तुरुष्क धूपको डाला, इससे वहां बहुत अधिक गंधका वातावरण फैला गया. इससे वह स्थान ऐसा रमणीय बन गया. कि मानों यह गंधकी एक विशाल गुटिका है इस प्रकार करके और करवाके वे अपने इस कार्य से शीघ्र ही निवृत्त होकर फिर वे वहां पहुँचे जहां श्रमण भगवान् महावीर वीराजमान थे. वहां पहुँच कर उन्होंने उन श्रमण भगवान् महावीरको तीनवर आदक्षिण प्रदक्षिण पूर्वक वन्दना किया. इनमें उन्होंने दोनों हाथों की अंगुलियोंके दश नख आपस में जुड जावे ऐसी अंजलि बनाई और उसे दक्षिण भागसे लेकर शीर पर तीन बार वामकर्ण तक घुमाया. तीन बार घुमाकर फिर उन्होंने वन्दनाकी प्रभुको - नमस्कार किया. वन्दना नमस्कार करके फिर वे सब के सब श्रमण भगवान् महावीरके पास से और उस आम्रशालवन नामक उद्यान से चल दिये. चलकर वे अपनी उसी અચિત્ત પ્રવર કુ દુરુષ્ક ધૂપ અને અચિત્ત તુરુષ્ક ધૂપ નાખ્યા. જેથી ત્યાં ખૂબ જ તીવ્ર ગંધનું વાતાવરણ પ્રસરી ગયું. એથી તે સ્થાન એવું રમણીય બની ગયું કે-જાણે તે માટી સુગંધની ટિકા ( ગાળી )ન હાય ! આ પ્રમાણે કરીને અને કરાવીને તેઓ પેાતાના કાર્ય થી જલ્દી નિવૃત્ત થઇ ગયા. નિવૃત્ત થઈને પછી તેઓ જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા. ત્યાં પહેાંચી ગયા ત્યાં પહેાંચીને તેમણે તે શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વખત આદક્ષિણા પ્રદક્ષિણા કરી. આમાં તેમણે ખ'ને હાથેાની આંગળીઓના દર્શદશનખા પરસ્પર જોડાઈ જાય એવી રીતે અંજલી બનાવી અને તેને જમણા કાનના ભાગથી લઈને મસ્તક ઉપર ત્રણ વખત ડાખા કાન સુધી ફેરવી. ત્રણ વાર ફેરવીને તેમણે શ્રમણ ભગવાનને વન્દન તેમજ નમસ્કાર કર્યો. વન્દન અને નમસ્કાર કરીને પછી તેઓ સવે શ્રમણ ભગવાન મહાવીરની પાસેથી અને તે આમ્રશાલવન નામે ઉદ્યાનથી રવાના
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
८२