Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुबोधिनी टीका. न . ३२ नाटय विधिदर्शनाय भगवन्तं प्रति प्रार्थयति २४३ सर्वं कालं जानीथ-सर्वम्-अतीतं वर्तमानं भविष्यन्तं च कालं जानीथ, एवं सर्व कालं पश्यथ, एतेन कालविषयं - ज्ञानमुक्तम् । तत्र-मीमांसकादिमते सर्वद्रव्य - सर्वक्षेत्र - सर्वकालविषयकस्यापि ज्ञानस्य सर्वपर्यायविषयता न सम्भाव्यतेत्यत आह - सर्वान् भावान् जानीथ सर्वान-सकलान्-पर्यायान् प्रतिद्रव्यमात्मीयान् परकीयांश्च केवलज्ञानेन जानीथ एवं सर्वान् भावान् केवलदर्शनेन पश्यथ । ननु भावा दर्शनविषया न भवन्ति तथापि 'सर्वान् भावान्-पश्यथ' इति कथं सङ्गच्छेतेति चेच्छ्रयताम् – मान इन तीनों कालों को लेकर ही-समस्त द्रव्य और क्षेत्र को विषय करने वाला है. और ऐसे ज्ञान दर्शन से संपन्नता वीर में है इसी बात को दिखलाने के लिये 'सर्व कालं जानीथ' ऐसा कहा गया है. अर्थात् भूतकाल, भविष्यत्काल और वर्तमान काल इन सब कालों को आप जानते हैं और इन सब कालों को आप देखते हैं । इस तरह प्रभु का ज्ञान सर्वकाल विषयक है ऐसा कहा गया है । मीमांसकादि के मत में सर्व द्रव्य सर्वक्षेत्र, और सर्वकाल विषयक भी ज्ञान में सर्वपर्याय विषयता संभवित नहीं होती है अतः ऐसी बात यहां नहीं हैं. इसी बात को प्रकट करने के लिये ऐसा कहा गया है कि हे भदन्त ! आपका ज्ञान समस्त भावों को जानता है, अर्थात् प्रत्येक द्रव्य की अपनी पर्यायों को और परकीय पर्यायो को केवलज्ञान से आप जानते है और केवल दर्शन से उन्हें देखते हैं। यहां पर कोई (बौद्ध) ऐसी आशंका करता है કાળને લઈને જ ભૂત, ભવિષ્યત્ અને વર્તમાન આ ત્રણે કાળોને લઈને સમસ્ત દ્રવ્ય અને ક્ષેત્રને વિષય બનાવનાર છે અને એવા જ્ઞાન દર્શન વડે સંપન્નતા वीरमा छ मेरी बात स्पष्ट ४२व। माटे 'सर्व काल जनीथ' मा प्रमाणे કહેવામાં આવ્યું છે. એટલે કે આપશ્રી ભૂત, ભવિષ્યન્ અને વર્તમાન આ સર્વ કાળને જાણનાર છે અને સર્વ કાળાને આપશ્રી જુએ છે. આ રીતે પ્રભુનું જ્ઞાન સર્વકાળ વિષયક છે આ વાતને સ્પષ્ટ કરવામાં આવી છે. મીમાંસ વગે. રેના મત મુજબ સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર અને સર્વકાળ વિષયક જ્ઞાનમાં પણ સર્વ પર્યાય વિષયતા સંભવિત થતી નથી. પણ આ જાતની વાત અહીં સમજવી નહિ. એ જ વાતને સ્પષ્ટ કરવા માટે આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે હે ભદંત ! આપશ્રીનું જ્ઞાન સમસ્ત ભાવને જાણનારું છે. એટલે કે દરેકે દરેક દ્રવ્યની પિતાની પર્યાને અને પરકીય પર્યાયોને કેવળ જ્ઞાનથી આપ જાણે છે અને કેવળ દર્શનથી તેમને જુએ છે. અહીં કોઈક (બૌદ્ધ) આ જાતની શંકા
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧