Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुबोधिनी टीका, सु. ८२ उपपातानन्तरं सूर्याभदेवस्य चिन्तनम् ५६१ तत्त्वं गच्छति प्रामोति । पञ्चविधां पर्याप्तिमेव दर्शयति-तद्यथा-आहारपर्याप्त्या आहारपुद्गलग्रहणपरिणमनहेतुभूतया१, शरीरपर्याप्त्या अनुकूल वैक्रिय शरीरप्रप्तिरूपया इन्द्रियपर्याप्त्या शरीररूपतया परिणतस्याहारस्य इन्द्रियरूपत्वेन परिणमनहेतुभूतया ३, आन-प्राणपर्याप्त्या श्वासोच्छ्वासलक्षणया४, तया-भाषामनःपर्याप्त्या भाषाप्रायोग्यवर्गणादलिकानां भाषात्वेन, मनोयोग्यवर्गणादलिकानां मतस्त्वेन च परिणमनहेतुभूतया५, इति । भाषा-मनःपर्याप्त्योः शेषपर्याप्तिकालान्तरापेक्षया प्रायस्तोकत्वादेकत्वेन विवक्षणम् । ततः खलु तस्य हैं-आहारपर्याप्ति, शरीरपर्याप्ति इन्द्रियपर्याप्ति, आनप्राणपर्याप्ति, तथा भाषामनपर्याप्ति । इनमें आहार के पुद्गलों को ग्रहण करने में और उन्हें परिणमाने में हेतुभूत जो जीव की शक्ति हैं उसका नाम आहारपर्याप्ति है. अनुकूल वैक्रियशरीरप्राप्ति की हेतुभूत शक्ति का नाम शरीरपर्याप्ति है. शरिररूप से परिणत हुए आहार को इन्द्रियरूप से परिणमाने की हेतुमूतशक्ति का नाम इन्द्रियपर्याप्ति है, श्ववासोच्छवास ग्रहण करने की हेतुभूतशक्ति का नाम आनणमाणपर्याप्ति है, भाषा के योग्य वर्गणा के दलिकों का भाषारूप से मनोयोग्यवर्गणा के दलिकों का मनरूप से परिणमाने की हेतुभूत शक्ति का नाम भाषामनःपर्याप्ति है. यहां पर जो भाषा और मन इन दो पर्याप्तियों का एकत्वरूप से कथन किया है उसका कारण यह है कि इन दोनों पर्याप्तियों का काल शेषपर्याप्तियों के कालान्तर की अपेक्षा से स्तोक है। यहां पर जो संकल्प के आध्यात्मકે પાંચ પ્રકારની પર્યાપ્તિઓ આ પ્રમાણે છે આહાર પર્યાદિત શરીર પર્યાપ્તિ, ઈન્દ્રિય પર્યાપ્તિ, આન પ્રાણ પર્યાપ્તિ, તથા ભાષામન પર્યાપ્તિ આહાર પુદ્ગલોને ગ્રહણ કરવામાં અને તેમને પરિણમિત કરવામાં હેતુભૂત જે જીવની શક્તિ છે તેનું નામ આહારપર્યાપ્તિ છે. અનુકૂળ વૈક્રિય શરીર પ્રાપ્તિની જે હેતુભૂત શક્તિ છે તે શરીરપર્યાપ્તિ છે. શરીરરૂપથી પરિણત થયેલા આહારને ઇન્દ્રિયયરૂપથી પરિણમિત કરનારી હેતુભૂત શક્તિનું નામ ઈદ્રિય પર્યાતિ છે. શ્વાસેચ્છવાસ ગ્રહણ કરનારી હેતુભૂત શક્તિનું નામ આનપ્રાણ પર્યાપ્તિ છે. ભાષા યોગ્ય વર્ગણાના દલિકોને ભાષારૂપથી મને યોગ્ય વર્ગણાના દલિકોને મનરૂપથી પરિણમિત કરનારી હેતુભૂત શક્તિનું નામ ભાષામનઃ પર્યાપ્તિ છે. અહીં જે ભાષા અને મન આ બે પર્યાપ્તિએનું એકત્વરૂપમાં જે કથન કરવામાં આવ્યું છે તેનું કારણ
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧