Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुबोधिनी टीका. सू. ९३ सूर्याभदेवस्य प्रतिमापूजाचर्चा लेखो बर्तते किन्तु तीर्थकृतां प्रतिमामन्दिरमुपगता इति लेखो न कुत्रापि उपलब्धः उपलभ्यते वा। यदि तस्मिन् समये जिनमन्दिराणि समभविष्यन् प्रतिमापूजा वा अभीष्टाऽभविष्यत् तस्या जैनधर्म प्रचारो वा ऽभविष्यत् तदा ते श्रावकाश्चित्तानाकर्षक शून्यपौषधशालामगत्वैव पूर्वपक्षाभिमततीर्थकृत्प्रतिमा मन्दिरेष्वेव संगन्छेरत् समगंस्थत (१२)
भगवान् महावीरो राजभ्यः श्रेष्ठिभ्यश्च यदा कदापि जैनधर्मसिद्धान्तप्रतिपादनावसरे केवलमात्मनिरोधेन्द्रियसंयमस्वार्थत्यागादि सद्गुणानेव मोक्षसाधनत्वेन समुपादिशत्, न तु कदापि प्रतिमापूजाया मन्दिरनिर्मापणस्य मोक्षसाधनत्वमुपादिशत् (१३)
१२-जब महावीरके १० श्रावकोंने गृहस्थाश्रमका और धनसंपत्ति आदिका परित्याग कर प्रतिमाओंको स्वीकार किया, तब उन्होंने पौषधशाला में निवास किया. ऐसा उल्लेख मिलता है. परन्तु ऐसा उल्लेख कहीं न मिला है और न मिलता है कि वे तीर्थंकरोंकी मूर्तिके मन्दिरोंमें गये. यदि उस समय मंदिर होते या मूर्तिपूजा अभीष्ट होती या जैनधर्ममें उसका प्रचार होता तो वे श्रावक चित्तको आकर्षित न करनेवाली ऐसी सूनी पौषधशालामें न जाकरके तीर्थंकरोंकी मूर्तिके मन्दिरों में ही जाते ।
१३-भगवान महावीरने राजाओंके लिये सेठोंके लिये जब कभी भी जैनधर्मके सिद्धान्तोंका प्रतिपादन किया-तब उस अवसरमें उन्होंने केवल आत्म निरोध, इन्द्रियसंयम, स्वार्थत्याग आदि सद्गुणोंको ही मोक्षके साधन रूपसे कहा गया है. मूर्तिपूजाको या मन्दिरनिर्मापणको मोक्षके साधनरूपसे कभी नहीं कहा है.।
૧૨. જપારે મહાવીરના ૧૦ વિકેએ ગૃહસ્થાશ્રમ અને ધનસંપત્તિ વગેરેને ત્યાગ કરીને પ્રતિમાઓને સ્વીકાર કર્યો ત્યારે તેમણે પૌષધશાળામાં નિવાસ કર્યો આ જાતનો ઉલ્લેખ મળે છે. પણ આ જાતનો ઉલ્લેખ કોઈપણ સ્થાને મળતું નથી કે તેઓ તીર્થકરોની મૂર્તિના મંદિરમાં ગયા હતા. જે તે સમયે મંદિરો વિદ્યમાન હોત અથવા મૂર્તિપૂજા અભીષ્ટ હોત અથવા જેનધર્મમાં તેને પ્રચાર હોત તે તે શ્રાવકે ચિત્તાનાકર્ષક એવી એકાંત પૌષધશાળામાં ન જઈને તીર્થકરોની મૂર્તિના મંદિરમાં પહોંચ્યા હતા.
(૧૩) ભગવાન મહાવીરે રાજાઓના માટે અને શેઠના માટે જ્યારે જ્યારે પણ જેનધર્મના સિદ્ધાન્તનું પ્રતિપાદન કર્યું છે ત્યારે ત્યારે તેમણે ફક્ત આત્મનિરોધ, ઈન્દ્રિયસંયમ, સ્વાર્થ ત્યાગ વગેરે સદ્દગુણને જ મેક્ષના સાધનરૂપે નિરુપ્યા છે.
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧