Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
६६४
राजप्रश्नीयसूत्रे
सम्यक्तया विस्तारपूर्वकं प्रतिपादनं कृतवान् किन्तु प्रतिमानां मन्दिराणाञ्च विषये न कुत्रापि किमपि प्रोक्तवान् नो वा कुत्रापि एतद् विषयाणां महत्त्वं कथितवान् तावता ज्ञायते प्रतिमापूजा न तेषामभिमता आसीत् (१६)
किञ्च यदीयं. प्रतिमापूजा अनादिकालपरम्परागता भवेत् भगवतो महावीरस्य काले च प्रचलिता स्यात् तथा भगवान महावीरोऽपि अन्यान्य विधिवत् प्रतिमापूजायाः मन्दिर निर्माणस्य च विधिमपि अवश्यमेव प्रतिपादयेत् किन्तु तत् आगमेषु प्रतिपादनमकृत्वा केवलं मन्दिरनिर्माणक्रियां प्रश्नव्याकरणसूत्रस्य आस्रवद्वारे प्रत्यपादयत् । अतो ज्ञायते मन्दिरनिर्माणक्रिया आसमूतैव वर्तते पटुकाय जीवोपमर्दकत्वात् (१७)
की संख्या रखने का एवं शयन, उपवेशन, चलन, पार्श्वपरिवर्तन, आहार पान आदि प्रत्येक क्रियाओं का अच्छी तरह से विस्तारपूर्वक प्रतिपादन किया है, किन्तु मूर्तियों एवं मन्दिरों के विषय में कहीं पर भी कुछ भी नहीं कहा है और न इस विषयों का उन्होंने कहीं पर महत्व प्रकट किया है. अतः इससे यही जाना जाता है कि मूर्तिपूजा उनको अभिमत नहीं थी. । १७ - किञ्च - यदि यह मूर्तिपूजा अनादिकाल की परम्परा से आगत होती तो भगवान् महावीरने जैसे अन्यर विधियों का प्रतिपादन किया है, उसी प्रकार वे मूर्तिपूजा की और मन्दिरनिर्माण की विधि का भी अवश्य २ प्रतिपादन करते, किन्तु आगमों में इसे प्रतिपादन न करके केवल मन्दिर - निर्माणक्रिया को प्रश्नव्याकरण सूत्र के आस्रवद्वार में कहा है । उससे यह बात प्रतीत होती है कि मन्दिरनिर्माणक्रिया आस्रवभूत ही है- क्योंकि इस क्रिया से पड्काय के जीवों का उपमर्दन हिंसा होता है ।
९.
સંખ્યા અને શયન. ઉપવેશન, ચલન, પાર્શ્વપરિવર્તન, આહાર પાન વગેરે દરેકેદરેક ક્રિયાએનું સવિસ્તર સરસ રીતે પ્રતિપાદન કર્યુ છે, પણ મૂર્તિએ અને મદિરાની ખાખતમાં તેઓશ્રીએ કાઇપણ સ્થાને કઇપણ કહ્યું નથી અને આ સ...બંધમાં તેમણે કોઈપણ સ્થાને વિશેષ મહત્ત્વ પ્રકટ કરનારી વાત કહી હાય તેવુ' લાગતું નથી. એથી આમ લાગે છે કે મૂર્તિપૂજા તેઓશ્રીને માન્ય હતી નહિ.
(૧૭) વળી, જો મૂર્તિપૂજા અનાદિકાળથી ચાલતી આવતી હેાત અને ભગવાન મહાવીર સ્વામીના સમયમાં પ્રચલિત હૈાત તા ભગવાન્ મહાવીરે જેમ બીજી વિધિઓનું પ્રતિપાદન કર્યું છે, તેમજ તેઓએ મૂર્તિપૂજાની અને મદિરનિર્માણની વિધિનું પણ ચાક્કસ પ્રતિપાદન કર્યુ હાત તા પણ આગમામાં આનુ' પ્રતિપાદન ન કરતાં ફક્ત પ્રશ્નવ્યાકરણ સૂત્રના આસ્રવદ્વારમાં મંદિર નિર્માણ ક્રિયા વિષે ઉલ્લેખ મળે છે એથી એ વાતની પ્રતીતિ થાય છે કે મદિર નિર્માણુ ક્રિયા આસવભૂત જ છે. કેમકે આ ક્રિયાથી ષડકાયના જીવાનુ` ઉપમન હાય છે.
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર ઃ ૦૧