Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
_____६७१
सुबोधिनी टीका. स. ९३ सूर्याभदेवस्य प्रतिमापूजाचर्चा
अत्र च 'राजप्रश्नीये प्रतिमावर्णने नितान्तमेव पूर्वापरविरोधो दृश्यते तथाहि-यत्र कचन भगवतोऽहतः शरीरस्य वर्णनं वर्तते तत्र मस्तकादारभ्य चरणपर्यन्तमेव तल्लभ्यते, राजप्रश्नीये तु जिनप्रतिमावर्णनं शरीरस्य अधोभागादारभ्योपलभ्यते इत्येकः पूर्वपरविरोधः १ । अथौपपातिकादौ भगवतः शरीरवर्णने वक्षःस्थलमात्रस्य वर्णनम् , गजप्रश्नीये पुनर्वक्षःस्थलवर्णनस्थाने चूचुकवर्णनमुपलभ्यते इति द्वितीयः पूर्वापरविरोधः २।
अपरञ्च-भगवतो वर्णने 'अहसहस्सवरपुरिसलक्खणधरे' इति पाठः, अत्रतु न तथेति तृतीयो विरोधः ३। अर्थ वचनवाला होता है अर्थात् उसके अर्थ और वचन उपादेय होते हैं।
और पूर्वापर विरुद्ध प्रतिपादन करता हुआ प्रतिपादक और गंथता हुआ पुरुष बुद्धिमानोंकी दृष्टिमें उपेक्षणीय होता है।
इस 'राजप्रश्नीय' सूत्रमें प्रतिमाके वर्णनमें अत्यन्त पूर्वापर विरोध देखने में आता है। जैसाकि राजप्रश्नीय सूत्रसे अतिरिक्त जहां कहीं अर्हत भगवान् के शरीरका वर्णन होता है। वहांपर मस्तकसे आरम्भ करके चरण पर्यन्त ही वर्णन मिलता है । इस राजप्रश्नीय सूत्रमें जिनप्रतिमाका वर्णन शरीरके अधोभागसे मिलता है यह प्रथम पूर्वापर विरोध है।
औपपातिकादिमें भगवान् के शरीरके वर्णनमें वक्षःस्थलका ही वर्णन आता है। इस राजप्रश्नीयमें वक्षःस्थलके वर्णनके स्थानमें स्तनाग्र (चूचुक)का वर्णन मिलता है यह दूसरा पूर्वापर विरोध है।
____ भगवान के वर्णनमें 'अट्ठसहस्स वर पुरिसलक्खधरे' पुरुषके एकहजार તેમના અર્થ અને વચન ઉપાદેય (ગ્રહણ કરવા યોગ્ય હોય છે. અને પૂર્વાપર વિરોધ આવે એવું પ્રતિપાદન કરનાર પ્રતિપાદક અને તેને ગૂંથનાર પુરૂષ બુદ્ધિમાનની દૃષ્ટિએ ઉપેક્ષણીય હોય છે.
આ રાજપ્રશ્રીય સૂત્રમાં પ્રતિમાના વર્ણનમાં પૂર્વાપરમાં અત્યંત વિરોધ જોવામાં આવે છે, જેમકે-રાજપ્રશ્નીયસૂત્ર સિવાયના બીજા સૂત્રોમાં જયાં જયાં અહંત ભગવાન નના શરીરનું વર્ણન જોવામાં આવે છે ત્યાં ત્યાં ભગવાનના માથાથી લઈને કમશઃ ચરણ પર્યન્તનું જ વર્ણન મળે છે. ત્યારે આ રાજપ્રશ્રીય સૂત્રમાં જનપ્રતિમાનું વર્ણન શરીરના નીચેના ભાગમથી જોવામાં આવે છે. આ પહેલે પૂર્વાપરને વિરોધ છે.
પપાતિકાદિમાં ભગવાનના શરીરના વર્ણનમાં વક્ષસ્થલનું જ વર્ણન આવે छ. त्यारे २१॥ २२४ प्रश्नीयसूत्रमा वक्षस्थतना पानी मे स्तनाय(चूचुका )नु વર્ણન કરેલું જોવામાં મળે છે. આ બીજો પૂર્વાપર વિરોધ છે.
मानना वर्णनमा “ अट्ठसहस्स वर पुरिसलक्खणघरे" पुरुषना मे २
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧