Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६७४
राजप्रश्नीयसूत्रे पूजाकरणं च तस्मै भगवते रोचते तदा अभिगमपतितं नियममनुल्लंध्यैव रोचेत नतु-अभिगमनियममुल्लध्य । दृश्यते चात्र तद्विपरीतमेव यत् पूजो पकरणानि दृश्यमानाऽदृश्यमानसूक्ष्माऽसूक्ष्मकृम्यादित्रसकायसङ्कलानि पुष्पाणि फलानि, सचित्तजलानि, अग्निकायविराधनसाधनं धूपदानम् , दीपदानश्च, वायुकायादि विराधनसाधनं गीतं. नृत्यादिकं चेति । एवं स्थितौ को नामनाऽनुमातुं शक्येत यद् अत्रत्योऽन्यस्थलीयो वा सर्वाऽपि प्रतिमादिपूजाप्रकारः यक्षादीनामेव. नतु तीर्थकराणाम् । दर्शितपूजासामग्रयाः महारम्भ महापरिग्रहवत्वे न षटकायाविराधकत्वात् । तदननुमतत्वेन च आज्ञाभङ्गादिदोषत्वात् परिभ्रमणमूलकत्वात् । लोकेऽपि प्रत्यक्षेऽप्रत्यक्षे च दृश्यते यस्मै यद्रोचते
उनको प्रीतिकर होता तो अभिगममें कहे हुए नियमोंको उल्लंधित किये विना ही होता, न की अभिगमके नियमोंका उल्लंघन करके, किन्तु यहां तो उससे विपरीत ही देखा जाता है जैसा कि पूजाके उपकरण और दृश्यमान और अदृश्यमान सूक्ष्म बादर कृम्यादित्रसकायसे व्याप्त पुष्प, फल, सचित्त जल अग्निकायके विराधनासे होनेवाला धूपदान, दीपदान, वायुकाय के विराधनासे होनेवाले गीत-नृत्य इत्यादिका। ऐसा होनेपर कौन ऐसा नहीं कह सकता है कि राजप्रश्नीयसूत्रमें और अन्य सूत्रमें हुआ सब प्रतिमा पूजादि प्रकार यक्षादिकोंका ही हैं न कि तीर्थंकरोंका कारणकि जो पूजनसामग्री दिखाई देती है वह सब महारम्भ और महापरिग्रहसे षट्कायका विराधक है और भगवान् की अनुमति नहीं होनेसे आज्ञाभङ्गादिदोष लगते हैं अतः यह चातुर्गति संसारमें परिभ्रमण का हेतु होता है. लोकमें भी
તે અભિગમમાં કહેલા નિયમોનું ઉલ્લંઘન કર્યા વગરજ હોત. નહિં કે અભિગમમાં કહેલા નિયમોનું ઉલ્લંઘન કરીને પરંતુ અહિં તો તેનાથી જુદું જ જોવામાં આવે છે જેમકે પૂજાના ઉપકરણો, દેખાતા અને ન દેખાતા સૂફમબાદર કમી આદિ ત્રસકાયથી વ્યાપ્ત પુષ્પ, ફૂલ, સચિત્ત જલ, અગ્નિકાયની વિરાધનાથી થનારા ધૂપદાન, દીપદાન, તેમજ વાયુકાયની વિરાધનાથી થનારા ગીત, નૃત્ય, ઈત્યાદિને.
આવું હોય તે કેણ એવું ન કહી શકે કે રાજશ્રીય સૂત્રમાં અને બીજા સૂત્રોમાં કહેલો બધોજ પૂજાદિપ્રકાર યક્ષાદિકનોજ છે. નહીં કે તીર્થકરોને કારણ કે પૂજા સામગ્રી લેવામાં આવે છે તે બધીજ મહારમ્ભ, મહાપરિગ્રહથી ષટ્રકાયની વિરાધક છે. અને ભગવાનની અનુમતિ ન હોવાથી આજ્ઞા ભદ્રાદિષ્ટ લાગે છે. તેથી આ ચાતુર્ગતિક સંસારમાં પરિભ્રમણના કારણરૂપ બને છે. સમાજમાં
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧