Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
६७८
राजप्रश्नीयसूत्रे वर्तते, देवानां तु जीतव्यहारो वर्तते, ते तु यथा खड्गादिशस्त्राणां स्तम्भानाम् पुत्तलिकानाञ्च पूजनं कुर्वन्ति तथा किं वयमपि करवाम, अस्माकं तु सर्वमिदं परित्याज्य मेव वर्तते इत्यलम् ।
अत्रेदं तत्त्वम्-यथा रजतत्वेन् , शुक्तिमवगाहमाना प्रवृत्तिः शुक्तिमेव गोचरयति न तु रजतम् , तत् शुक्तौ रजतत्वस्य आरोपात् आरोप्यमाणस्य रजतत्ववस्तुनस्तत्रोपलब्ध्यभावः यथा बा रजौ सर्पत्यारोपेण जायमाना प्रवृत्तिः निवृत्तिर्वा रज्जुमेव दर्शयति नतु उपलभते च सर्पम् , एवं सूर्यकिरणमरीचिकायां मृगस्य जलज्ञानेऽपि सूर्यमरीचिकामनुधावन्नपि मृगो न तत्र जलमासादयति नापि तस्य, पिपासा तृष्णाशान्तिः, तज्ज्ञानस्य भ्रममात्रत्वात् एवं लिये आज्ञाधर्म' यही सत्यसिद्धान्त है परन्तु देवोंका जितव्यवहार होता है, वे तो खगादि शस्त्रोंकी, स्तभोंकी और पुत्तलिकाओंकी भी पूजा किया करते हैं तो क्या हम भी वैसा ही करने लगें? नहीं, हमें तो यह सब परित्याज्य ही है. ज्यादा अब और क्या कहा जाय. तात्पर्य कहनेका यही है की-रजतरूपसे मानकर शुक्तिमें हुई प्रवृत्ति शुक्तिको ही विषय करती है-प्राप्त करती है, रजतको नहीं, क्योंकि शुक्तिमें रजतपनेका आरोप किया गया था, अतः आरोप्यमाण रजतरूप वस्तुकी उपलब्धिका वहां अभाव रहता है, अथवा जिस प्रकार रस्सीमें सर्पत्वके आरोप करनेपर भी ' तत्र अयंसर्पः' ऐसी प्रतीति होनेपर वास्तवमें वहां तदनुसार प्रवृत्ति करनेपर रस्सी ही मिलती है एवं वहांसे निवृत्ति होनेपर भी रस्सीसे ही निवृत्ति होती है, सर्प से निवृत्ति होती हुई नहीं दिखाई देती है इसी प्रकार सूर्यकी दोपहरकी धूपमें मृगको
વગેરેનું પણ વર્ણન કરવામાં આવે છે. તે શું તે પણ અમારા માટે ગ્રાહ્ય છે ? હકીકતમાં તે અમારા માટે “આજ્ઞા ધર્મ” એજ સત્ય સિદ્ધાન્ત છે. પણ દેવને જિતવ્યવહાર હોય છે. તેઓ ખડગ વગેરે શસ્ત્રોની, સ્તંભની અને પુત્તલિકાઓની પણ પૂજા કરે છે. તો શું અમે પણ તે પ્રમાણે જ કરીએ ? નહિ અમારા માટે તો આ બધું ત્યાજય છે વધારે શું કહીએ. રજતરૂપ માનીને શુક્તિમાં પ્રવૃત્ત થયેલી વૃત્તિ શુકિતને જ વિષય કરે છે. પ્રાપ્ત કરે છે, રજતને નહિ. કેમકે શક્તિમાં જ રજતનું આરોપણ કરવામાં આવ્યું છે. એથી આપ્યમાણ રજનરૂપ વસ્તુની પ્રાપ્તિનો ત્યાં અભાવ જ રહે છે. અથવા જેમ રજમાં સર્પત્વનો આરોપ १२पाथी “ तत्र अयं सर्पः " मेवी प्रतिती थाय छ भने छवटे त्या तनुसार પ્રવૃત્તિ કરવાથી ૨૪જૂથી જ નિવૃત્તિ થાય છે, સર્પ થી નિવૃત્તિ થતી નથી આ
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧