Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 682
________________ राजप्रश्नीयसूत्रे केवलालोकेन पश्यति भगवान् तथावस्थितमेव तादृशमर्थ प्रतिपादयति तदनन्तरमक्षरशस्तथावस्थितमेव भगवदुपदिष्टं गणधरो ग्रन्थाति शास्त्ररूपेण, नत्वन्यथा. अन्यथाप्रतिपादनस्य ग्रथनस्य च कारणाभावात् कारणं च तस्य रागद्वेषादिरूपो दोषो वचनातिशयाभावच्च स चात्रासम्भवी, भगवतः सर्वथा निर्दोषत्वेन-आप्तत्वाद् वचनातिशयविशिष्टत्वाच्च । भगवत्कृपापात्राणां गणधराणामपि भगवन्सान्निध्येन आप्तत्वाद् वचनप्रामाण्याच्च । पूर्वापरविरोधशून्यमर्थवचनं च प्रतिपादयन् प्रतिपादयिता, ग्रथ्नन् ग्रथिता च प्रेक्षावतामुपादेयार्थवचनो भवति । पूर्वापरविरुद्धं च प्रतिपादयन् ग्रथ्नन् पुरुषः प्रेक्षावद्भिरुन्मत्तवदुपेक्ष्येतेति । ऐसा शास्त्र का वचन है यथावस्थित जिस प्रकार का अर्थ केवला लोक से भगवान् देखते हैं वैसे ही उस प्रकार का अर्थ का प्रतिपादन करते हैं । तदनन्तर यथावस्थित जैसे भगवान्ने कहा है उसी प्रकार भगवान् के उपदेशको शास्त्ररूपसे गणधरोंने ग्रथित किया है, अन्यथारूपसे नहीं प्रतिपादन के अन्यथा ग्रथन सूत्ररूप से करने का कोई कारण नहीं था, कारण उसमें रागद्वेष और वचनातिशयका अभाव होता है और भगवान् सर्वथा निर्दोष आप्त और वचनातिशयवाले होते हैं उनमें रागद्वेषादि रूपदोष और बचनातिशय का अभाव नहीं होता है क्यों कि वे आप्त है एवं वचनातिशय विशिष्ट हैं । एवं भगवान् के कृपापात्र गणघर मी भगवान् के समीप ही रहनेवाले होने से आप्त में इसलिये उनके वचन भी प्रामाणिक होते हैं । पूर्वापर विरोधशून्य अर्थ एवं वचन को प्रतिपादन करता हुआ प्रतिपादक ग्रंथता हुआ गंथनेवाला भी बुद्धिशालियों के लिये उपादेय અર્થ કેવલાલોકથી ભગવાન દેખે છે. તેવી જ રીતના અર્થનું પ્રતિપાદન કરે છે. ત્યાર પછી યથાવસ્થિત જે પ્રમાણેને અર્થ ભગવાને કહ્યો હોય તેજ રીતે ભગવાન નના ઉપદેશને શાસ્ત્રરૂપથી ગણધરે એ ગ્રથિત કરેલ છે. બીજા પ્રકારે નહીં. પ્રતિપાદનથી જુદી રીતે ગ્રંથન કરવાનું કોઈ કારણ ન હતું કારણ કે તેઓમાં રાગદ્વેષ, અને વચનાતિશયનો અભાવ હોય છે. અને ભગવાન સર્વથા નિંર્દોષ, આપ્ત, અને વચનાતિશયવાળા હોય છે. તેઓમાં રાગદ્વેષાદિપ દોષ અને વચનાતિશયનો અભાવ હોતો નથી કેમકે તેઓ આપ્ત છે, અને વચનાતિશય વિશિષ્ટ છે. તેમજ ભગવાનના કૃપાપાત્ર ગણધર પણ ભગવાનની સમીપ રહેવાવાળા હોવાથી આપ્યું છે. તેથી તેમનાં વચને પણ પ્રમાણિક જ હોય છે. પૂર્વાપર વિરોધ રહિત અર્થ અને વચનને પ્રતિપાદન કરનાર પ્રતિપાદક ગૂથતા એવા ગૂંથવાવાળા પણ બુદ્ધિમાનની દષ્ટિથી ઉપાદેય અર્થ વચનવાળા હોય છે. અર્થાત श्री राप्रश्नीय सूत्र:०१

Loading...

Page Navigation
1 ... 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718