Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२७७
सुबोधिनी टीका. सू. ४० सूर्याभस्य समुद्घातकरणम् ग्रह सुसंप्रयुक्त सकुहरः-विवरसहितः गुञ्जन्-गुअितो भवश्व यो वंशः सः, तथा-तन्त्रीवीणा, तलं-करतलं तालं-तत्स्वरानुवति यथास्यात्तथा लयः-साम्यं तन्त्र्याः स्वरप्रकारो वा, एतेषां ग्रहणेन-यथावद्ग्रहणेन सुसम्प्रयुक्तम्-सुष्टु सम्पादितम् , अत एव मधुरं-श्रवणरमणीयं समं-यमानं सललितं मधुरस्वरमूर्च्छनासहितम् , अत एव-मनोहरं-श्रोतृजनमनोहरणकारकं, तथा-मृदुरिभितपदसञ्चारं-मृदुः-कोमलस्वरयुक्तः, यत्र स्वरोऽक्षरेषु घोलना स्वरविशेषेषु च सश्चरन् रगतीव प्रतिभासते स पदसञ्चारो रिमित उच्यते एवं च मृदुःरिभितः पदसञ्चारो यत्र तद् मृदुरिभितपदसञ्चारं सुरति-सु-शोमना रतिःशुद्ध कहलाता है । तथा जो गाना उन्होंने गाया वह सकुहर गुंजवंशवाला था, अर्थात् जो वहां वंश-वांसुरी बजाई जा रही थी वह विवरसहित थी, और गुंजित स्वरवाली थीं. तंत्री-वीणा भी युक्त था, अथवा लयवालातंत्री के स्वर प्रकारवाला था. इसीसे वह श्रवण रमणीय बन रहा था, सम या समान था. सललित-मधुर स्वर एवं मूछना से युक्त था, अतएव श्रोतृजनों के मन को हरण करने वाला था. तथा मृदुरिभितपदसंचारवाला था, पद संचार वहां मृदु-कोमल स्वरवाला था, एवं घोलना स्वरविशेषों में संचार करता हुआ स्वर पद संचार को रंग सा रहा है ऐसा प्रतिभासित होता था. जहां स्वर घोलना स्वरविशेषों में संचार करता हुआ पद संचार को रंग रहा है ऐसा मालूम देता है वह पदसंचार रिभित कहलाता है इस तरह वहां पद संचार मृदु और रिभित था सुननेवालों को उसमें बहुत अच्छी प्रीति जगती रहती थी, इस कारण वह सुरति थाશુદ્ધ કહેવાય છે. તેમજ જે ગીત તેમણે ગાયું તે સકુહરગુજÁશવાળું હતું એટલે કે જે ત્યાં વંશ–વાંસળી વગાડવામાં આવી રહી હતી તે સહિત હતી અને ગુંજિત સ્વર વાળી હતી. તંત્રી–વીણું પણ ત્યાં વગાડવામાં આવી હતી, તલ-તાલ પણ અપાઈ રહ્યો હતો, તે ગીત લયથી પણ યુક્ત હતું. અથવા લય યુક્ત તંત્રીના સ્વર પ્રકારવાળું હતું. એથી જ તે શ્રવણ રમણીય હતું. સમ હતું. સમાન હતું. સલલિત હતું. મધુર સ્વર તેમજ મૂચ્છનાથી યુક્ત હતું. એથી શ્રાતાઓના મનને આકર્ષના હતું. તેમજ મૃરિભિત પદ સંસારવાળું હતું ત્યાં પદ સંચરણ મૃદુ–કોમળ–સ્વરવાળું હતું તેમજ ઘેલના આ જાતના સ્વર વિશેષમાં સંચરણ કરતું તે સ્વર-પદ–સંચરણને રંગી રહ્યું હોય તેમ લાગતું હતું. જ્યાં સ્વર ધેલના સ્વર વિશેષમાં સંચરણ કરતો પદ સંચરણને રજિત કરતો હોય તેમ લાગે છે તે પદ સંચાર “રિભિત' કહેવાય છે. આ રીતે ત્યાં પદ સંચાર મૃદુ અને રિભિત હતો. સાંભળનારાંઓને તેમાં બહુ જ પ્રીતિ ઉત્પન્ન થઈ રહી
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧