Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
५१४
राजप्रश्नीयसूत्रे वच्छेदेन उर्वनिर्गताः शाखा येषां ते रजतसुप्रतिष्ठितबिडिमाः, ततःपदद्वयस्य कर्मधारयः, वज्ररत्नमयमूलयुक्ताः बहुमध्यदेशभागोर्ध्वविनिर्गतरजतमयसुन्दराकारशाखावन्तश्चेत्यर्थः। तथा रिष्टमय विपुलकन्दवैडूर्याःवैडूर्यरत्नमयाः रूचिराः-मनोहराः स्कन्धाः येषां ते वैडूर्यरूचिरस्कंधाः, ततः पदद्वयस्य कर्मधारयः । तथा सुजातवरजातरूपप्रथमकविशालशाला:सुजातं-शोभनजातीयम्, अतएव वरं-श्रेष्ठं यद् जातरूपं-सुवर्ण, तन्मयाः प्रथमकाः-आद्याः तरुस्कन्धसंजाताः विशालाः शाखा येषां ते तथा उत्तमजातीयश्रेष्टसुवर्णमयस्कन्धोत्पन्न विशालशाखावन्त इत्यर्थः । तथा-नानामणिमयरत्नविविधशाखाप्रशाखावैडूर्यपत्रतपनीयपत्रवृन्ताः – नानामणिय्यः - हैं इनके कन्द-भूमिगत भाग-रिष्टरत्नमय हैं एवं बहुत विशाल हैं इनके स्कन्ध वैडूर्यरत्नमय हैं. एवं मनोहर हैं। इनकी आद्य विशाल शाखाएँस्कन्ध की शाखाएँ शोभन जातीय श्रेष्ठ सुवर्ण की हैं। इनकी शाखाएँ
और प्रशाखाएँ अनेकविध मणियों के एवं नानाविध रत्नों के हैं अतः ये अनेक प्रकार की हैं। इनके पत्र वैडूर्य रत्नमय हैं, पत्रों के वृन्तसुवर्णमय हैं इनके प्रबाल-कोपल, पल्लव-पत्र, और वराङ्कुर श्रेष्ठअङ्कुर ये सब जाम्बूनद नामक सोने के बने हुए हैं, लालवर्ण के हैं, एवं कोमल हैं सब से प्रथम शाखा में जो निकलते हैं वे अङ्कर, कुछ२ पत्रभाग जिनमें प्रकट हो जाता हैं वे प्रवाल और जिनमें पत्रभाव पूर्णरूप से प्रकट हो जाता है वह पल्लव है इनकी शाखाएँ अनेक प्रकार के मणियों एवं रत्नों के सुगंधित पुष्पो से एवं फलों से भरी हुई हैं. अतएव ये सब नीचे की ओर झुकी हुइ हैं. ये सब के सब अधिकरूपसे नेत्र और मन અને સુંદર આકારવાળી છે. એમના કંદ-ભૂમિગત ભાગો-રિઝરત્નમય છે અને બહુજ વિશાળ છે. એમના સ્કર્ધ વિડૂર્ય રત્નમય છે. અને મને હર છે. એમની આઘવિશાળ શાખાએ સ્કંધની શાખાઓ શોભન જાતીય સુવર્ણની છે. એમની શાખાઓ અને પ્રશાખાઓ અનેકવિધ મણિઓ અને નાના વિધ રત્નની છે. એથી એઓ અનેક પ્રકારની છે. એમનાં પાંદડાઓ વૈડૂર્ય રત્નમય છે. પાંદડાઓના વૃન્ત સુવર્ણમય છે. એમના પ્રવાલે કૂંપળો પલ્લવ-પત્ર અને વરાંકુરણ અંકુર (ફણગો) આ બધાં જાંબૂનદ નામક સુવર્ણના બનેલાં છે. લાલરંગના છે અને કોમળ છે. શાખાઓમાં જે સૌ પ્રથમ નીકળે છે તે અંકુર કંઈક કંઈક પત્રભાવ જેમના ઉદ્દભવવા લાગે છે તે પ્રવાલ અને જેમાં પત્રભાવ પૂર્ણ રૂપથી પ્રકટ થઈ જાય છે તે પલ્લવ છે. એમની શાખાઓ અનેક જાતના મણિઓ અને રત્નોના સુગંધિત પુષ્પોથી અને ફળેથી યુક્ત છે. એથી એ સર્વે નીચેની તરફ નમેલી છે આ બધી વધારે પડતી નેત્ર અને મનને સુખ
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧